કેન્દ્રની મંજૂરી વિના વિદેશી રાજદ્વારીઓ સાથે બેઠકની મનાઇ

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત તમામ સરકારી વિભાગો માટે શિષ્ટાચાર જાળવવો ફરજિયાત, પરિપત્ર ગુજરાતમાં હવે વિદેશી રાજદ્વારીઓ અને કોન્સ્યુલર મિશનો સાથેના વ્યવહારો માટે અત્યંત કડક નિયમો લાગુ…

View More કેન્દ્રની મંજૂરી વિના વિદેશી રાજદ્વારીઓ સાથે બેઠકની મનાઇ

બંગાળની ખાડીમાં વાવાઝોડું: આંધ્ર, ઓડિસામાં એલર્ટ

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનીને આગામી દિવસોમાં ગંભીર વાવાઝોડાનું રૂૂપ ધારણ કરી શકે છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, પૂર્વ-મધ્ય અને…

View More બંગાળની ખાડીમાં વાવાઝોડું: આંધ્ર, ઓડિસામાં એલર્ટ

પીલીભીતમાં 13000 મતદારોના નામ ફેરવી નાખ્યા : બે SDM સહિત 3 સામે FIR

યુ.પી.ના મુખ્ય ચૂંટણી કમિશનરે ઇરાદાપૂર્વક કરવામાં આવેલો ગુનો ગણાવ્યો ઉત્તર પ્રદેશની 127-પીલીભીત વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ અને ચેડાં થવાનો સનસનાટીભર્યો મામલો સામે…

View More પીલીભીતમાં 13000 મતદારોના નામ ફેરવી નાખ્યા : બે SDM સહિત 3 સામે FIR

વિદેશી મુદ્રાની અનામતમાં દોઢ માસમાં 60 અબજ ડોલરનું ધોવાણ

ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા સપ્તાહે ઘટાડો નોંધાયો છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 16 ઑક્ટોબર, 2026ના રોજ પૂરા…

View More વિદેશી મુદ્રાની અનામતમાં દોઢ માસમાં 60 અબજ ડોલરનું ધોવાણ

જમ્મુના પૂંછમાં વિસ્ફોટકો ભરેલા સાત ક્ધટેનર જપ્ત

શુક્રવારે, સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા પુંછમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓના એક ઠેકાણામાંથી સાત ક્ધટેનરમાં રાખવામાં આવેલી…

View More જમ્મુના પૂંછમાં વિસ્ફોટકો ભરેલા સાત ક્ધટેનર જપ્ત

ગેંગસ્ટર્સ ભાઉને ફરિદપુરીયા USમાં ઝડપાયા

અમેરિકી સુરક્ષા એજન્સીઓએ ફરાર ગેંગસ્ટર હિમાંશુ ભૌની ધરપકડ કરી છે. ભારતીય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તે લાસ વેગાસમાં હોવાની માહિતી આપવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં…

View More ગેંગસ્ટર્સ ભાઉને ફરિદપુરીયા USમાં ઝડપાયા

કાલે રેવતી નક્ષત્રમાં શરદપૂર્ણિમા: મા લક્ષ્મીની કૃપા મેળવવાનો અનેરો અવસર

આસો શુદ ચૌદસ ને રવિવાર તારીખ 25 ઓક્ટોબર ના દિવસે શરદપૂર્ણિમા છે. રવિવારે બપોરે 11.55 કલાકથી પૂનમ તિથિ શરૂૂ થાય છે જે સોમવારે સવારે 9.40…

View More કાલે રેવતી નક્ષત્રમાં શરદપૂર્ણિમા: મા લક્ષ્મીની કૃપા મેળવવાનો અનેરો અવસર

શુક્રવારે દિલ્હીમાં યોજાનાર દિલજીત દોસાંજ કોન્સર્ટને પોલીસની મંજૂરી

પંજાબી ગાયક અને ગ્લોબલ રોકસ્ટાર દિલજીત દોસાંજના ફેન્સ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં યોજાનારા તેમના લાઈવ કોન્સર્ટને લઈને સર્જાયેલી અસમંજસની સ્થિતિ હવે…

View More શુક્રવારે દિલ્હીમાં યોજાનાર દિલજીત દોસાંજ કોન્સર્ટને પોલીસની મંજૂરી

અલગ જ અંદાજમાં જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર સિરીઝ

કરણ જોહર પોતાની લોકપ્રિય ફિલ્મ-ફ્રેન્ચાઇઝ ’સ્ટુડન્ટ ઑફ ધ યર’ને એકદમ નવા અંદાજમાં રજૂ કરવા જઈ રહ્યો છે. તેણે ’સ્ટુડન્ટ ઑફ ધ યર : આફ્ટર ડાર્ક’…

View More અલગ જ અંદાજમાં જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર સિરીઝ

વન-ડે ક્રિકેટમાં ભાગીદારીમાં સૌથી વધુ રનનો વિક્રમ મંધાના- પ્રતિકાનો

ભારતીય મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલની જોડીએ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. બંને ખેલાડીઓએ પોતાની શાનદાર બેટિંગના જોરે વનડે ક્રિકેટમાં…

View More વન-ડે ક્રિકેટમાં ભાગીદારીમાં સૌથી વધુ રનનો વિક્રમ મંધાના- પ્રતિકાનો