ટેલિવિઝન ઉદ્યોગમાંથી આઘાતજનક સમાચાર આવ્યા છે: જાણીતી અભિનેત્રી સંચિતા ઉગલેનું મુંબઈમાં આત્મહત્યાથી અવસાન થયું. તેણી 30 વર્ષની હોવાનું કહેવાય છે. તેનો પરિવાર દુ:ખી છે, અને…
View More કુમકુમ ભાગ્યની અભિનેત્રી સંચિતા ઉગલેની આત્મહત્યાindia
ખાડી યુદ્ધની આગે અર્થતંત્રને દઝાડ્યું, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકા
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ઇન્ફ્લેશન મે 2026માં વધીને 9.68% થઈ ગયું છે. એપ્રિલમાં આ આંકડો 8.26% હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે 15 જૂન 2026ના…
View More ખાડી યુદ્ધની આગે અર્થતંત્રને દઝાડ્યું, મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 9.68 ટકાશાંતિ કરારથી વિશ્ર્વભરના બજારોમાં રોનક, સેન્સેક્સ-સોના-ચાંદીમાં ઉછાળો
ક્રૂડનો ભાવ પણ ઘટીને 83 ડોલર, સેન્સેક્સ 1300 અંક ઉછળ્યો અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત…
View More શાંતિ કરારથી વિશ્ર્વભરના બજારોમાં રોનક, સેન્સેક્સ-સોના-ચાંદીમાં ઉછાળોરામ મંદિરમાં દાનના 200 કરોડથી વધુની ચોરીની આશંકા
રિક્ષા ડ્રાઈવરથી કરોડપતિ બનેલા ચંપત રાયના વિશ્વાસુ સહાયક ટિન્નુ યાદવ પર 50 કરોડની સંપત્તિનો આરોપ; 50 કર્મચારીઓ રડાર પર, અત્યાર સુધી 2 કરોડ કેશ મળ્યા…
View More રામ મંદિરમાં દાનના 200 કરોડથી વધુની ચોરીની આશંકા‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભ
83 વર્ષની ઉંમરે એક જ દિવસમાં 12 શોર્ટ ફિલ્મો અને બે ફોટોશૂટ પૂર્ણ કર્યા અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા અને…
View More ‘કામ’ એ જ જીવનના સૂત્રને સાર્થક કરતા અમિતાભમિતાલી રાજનો રેકોર્ડ તોડી હરમનપ્રીત બની ટોપ સ્કોરર
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી હાઈ-વોલ્ટેજ ટક્કરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી…
View More મિતાલી રાજનો રેકોર્ડ તોડી હરમનપ્રીત બની ટોપ સ્કોરરRBIના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણન પરની ફિલ્મ ચર્ચામાં
મનોજ બાજપેયી ગવર્નરના રોલમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ’ગવર્નર’ હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણનના…
View More RBIના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણન પરની ફિલ્મ ચર્ચામાંભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ
સ્મૃતિ મંધાનાની 44 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ, 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી દિપ્તી શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી 2026 ના ICC મહિલા…
View More ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભરામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મ
ભારતમાં ધર્મથી વધારે નફાકારક કોઈ ધંધો નથી ને ધર્મના નામે લોકોને બહુ સરળતાથી ધૂતી શકાય છે. આપણે ત્યાં સાવ લેભાગુઓ પણ ધર્મના નામે હાટડી ખોલીને…
View More રામ મંદિરમાં દાનની ચોરી, ધર્મના નામ પર અધર્મટ્રમ્પના એક જ એલાનથી શેરબજારમાં તોફાની તેજી: આ 10 શેર બન્યા રોકેટ
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારની જાહેરાત બાદ વૈશ્વિક શેરબજારોમાંજબરદસ્ત તેજી જોવા મળી છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે.…
View More ટ્રમ્પના એક જ એલાનથી શેરબજારમાં તોફાની તેજી: આ 10 શેર બન્યા રોકેટ