એકેડેમી ઓફ મોશન પિક્ચર દ્વારા આમંત્રણ બોલિવૂડની જાણીતી ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાની કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એકેડેમી ઑફ…
View More ઓસ્કાર મતદાન પેનલમાં ફરાહ ખાનનો સમાવેશindia
ભારત-ઇંગ્લેન્ડ બીજી T20 પર પણ વરસાદનું વિઘ્ન?
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર…
View More ભારત-ઇંગ્લેન્ડ બીજી T20 પર પણ વરસાદનું વિઘ્ન?ચાઇનીઝ એપથી ઇ-રિક્ષા બંધ: સરકારને તો ખબર જ નહોતી
દિલ્લીમાં હમણાં એક અત્યંત ગંભીર ઘટના બની ગઈ. દિલ્લીમાં છેલ્લા કેટલાક સમયથી ’ટિર્રીસ’ તરીકે ઓળખાતી ત્રણ પૈડાંની ઈલેક્ટ્રિકલ રિક્ષાઓ અચાનક બંધ થઈ જતી. ડ્રાઈવર ગમે…
View More ચાઇનીઝ એપથી ઇ-રિક્ષા બંધ: સરકારને તો ખબર જ નહોતીમહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કાલે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે
વિજેતા ટીમને 22 અને હારનારને 11 કરોડથી વધુ રકમ મળશે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ટાઈટલ મેચમાં ટૂર્નામેન્ટની બે સૌથી મજબૂત અને અત્યાર…
View More મહિલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ કાલે ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેસોના-ચાંદી અને શેર બજારમાં તેજી યથાવત, સોનામાં 2500, ચાંદીમાં 5000નો વધારો
આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઝડપી વધ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ…
View More સોના-ચાંદી અને શેર બજારમાં તેજી યથાવત, સોનામાં 2500, ચાંદીમાં 5000નો વધારોરામમંદિર દાનચોરી: અનિલ મિશ્રા, ગોપાલ રાવની પૂછપરછ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના ત્રણ સભ્યો ગુરુવારે બપોરે ફરીથી અયોધ્યા પહોંચ્યા અને તપાસ ફરી શરૂૂ કરી.…
View More રામમંદિર દાનચોરી: અનિલ મિશ્રા, ગોપાલ રાવની પૂછપરછરામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસ
સિટની વિશ્ર્વસનિયતા સામે શંકા ઉઠાવતા વેણુગોપાલ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં કથિત ચંદા ચોરી (દાનમાં ગેરરીતિ)નો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ મુદ્દે વિપક્ષે કેન્દ્ર સરકાર…
View More રામમંદિર ચોરી મામલે પી.એમ. મોદીનું મૌન આઘાતજનક: કોંગ્રેસપહેલાં જ વરસાદમાં 12,000 કરોડના દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર ખાડા
212 કિમી લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે, જેને ફ્લેગશિપ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, તે સિઝનના પહેલા નોંધપાત્ર વરસાદ પછી યુપીના શામલીમાં બે મોટા ખાડા પડી ગયા…
View More પહેલાં જ વરસાદમાં 12,000 કરોડના દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વે પર ખાડાબિહારમાં દાનની આડમાં 6000 કરોડની હેરાફેરી : બે પક્ષો રડારમાં
રાજકીય પક્ષોને દાનની આડમાં કથિત કરચોરીનો એક મોટો કેસ આવકવેરા વિભાગે શોધી કાઢ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે દાતાઓ પાસેથી કેટલાક અજાણ્યા રાજકીય પક્ષો…
View More બિહારમાં દાનની આડમાં 6000 કરોડની હેરાફેરી : બે પક્ષો રડારમાંDSPI ની 200 કરોડની સંપત્તિ : 4 ફલેટ, વિલા, 3 પ્લોટ અને 2 કિલો સોનું મળી આવ્યું
તેલંગાણામાં એસીબીના દરોડામાં ખજાનો મળ્યો તેલંગાણા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ હૈદરાબાદમાં પોલીસ કોમ્પ્યુટર સર્વિસીસના DSPI સંકીરેડ્ડી ભીમ રેડ્ડીના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડીને…
View More DSPI ની 200 કરોડની સંપત્તિ : 4 ફલેટ, વિલા, 3 પ્લોટ અને 2 કિલો સોનું મળી આવ્યું