ભારતના સૌથી મોટા સૌર ઉર્જા પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવતી વખતે 20 વર્ષના સમયગાળામાં આશરે 2 બિલિયન ડોલરનો નફો મળવાની ધારણા ધરાવતા કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે ભારતીય સરકારી…
View More અદાણીની ધરપકડનું વોરંટ વિદેશી કાયદા અમલીકરણ અધિકારીઓને અપાશેindia news
‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગૌતમ અદાણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અદાણીએ રૂ. 2000 કરોડનું કૌભાંડ કર્યું છે અને તેમની ધરપકડ થવી…
View More ‘સીએમને જેલમાં મોકલવામાં આવે અને અદાણી કરોડનું કૌભાંડ કરીને બહાર ફરે, મોદીજી તેમને બચાવે છે’- રાહુલ ગાંધીઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશેCBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા
સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ…
View More CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા8 વર્ષ નાના વિશાલ આદિત્યસિંહ સાથે શ્ર્વેતા તિવારીના લગ્નની તસવીર ફેક
44 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારી પોતાની સુંદરતાથી ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. જ્યારે પણ તે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ તસવીર…
View More 8 વર્ષ નાના વિશાલ આદિત્યસિંહ સાથે શ્ર્વેતા તિવારીના લગ્નની તસવીર ફેકબોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાનો સમાવેશ ન થતાં જોશ હેઝલવુડ ખુશ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 22 નવેમ્બરથી શરૂૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાશે. આ વખતે ટીમ ઈન્ડિયાએ સીરિઝ માટે અનુભવી બેટ્સમેન ચેતેશ્વર…
View More બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પૂજારાનો સમાવેશ ન થતાં જોશ હેઝલવુડ ખુશ43 ચોગ્ગા, 24 છગ્ગા, 152 બોલમાં 419 રન ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો
હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં 15 વર્ષના આયુષ શિંદેએ રનનું રમખાણ સર્જ્યુ યુવા ઓપનર આયુષ શિંદેએ હેરિસ શીલ્ડ ટુર્નામેન્ટમાં અણનમ 419 રનની ઇનિંગ રમી હતી. તેણે 152…
View More 43 ચોગ્ગા, 24 છગ્ગા, 152 બોલમાં 419 રન ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યોભારત ફરી એશિયન મહિલા હોકી ચેમ્પિયન, ચીનને 1-0થી હરાવ્યું
મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં બિહારના રાજગીરમાં ભારત અને ચીન વચ્ચે મેચ રમાઇ હતી, ફરી એકવાર ભારતીય મહિલા ટીમ બાજી મારી અને ચેમ્પિયન બની ગઇ…
View More ભારત ફરી એશિયન મહિલા હોકી ચેમ્પિયન, ચીનને 1-0થી હરાવ્યુંભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે…
View More ભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝચક્રાવે ચડાવતાં મહારાષ્ટ્ર-ઝારખંડના એક્ઝિટ પોલ્સ
મોટાભાગનાં એક્ઝિટ પોલ્સમાં બન્ને રાજ્યોમાં ભાજપ ગઠબંધન બાજી મારી જાય તેવો સંકેત છતાં કેટલીક એજન્સીઓએ આપ્યો ઈન્ડિયા ગઠબંધનને સત્તાનો ચાન્સ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે…
View More ચક્રાવે ચડાવતાં મહારાષ્ટ્ર-ઝારખંડના એક્ઝિટ પોલ્સ