મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય ભવિષ્ય આજે નક્કી થવા જઈ રહ્યું છે. આજે નક્કી થશે કે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર પરત આવશે કે સત્તા મહાવિકાસ આઘાડીના હાથમાં…
View More મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: મહાયુતિએ બહુમતીનો આંકડો પાર કર્યો, NDA 202 બેઠક પર, MVA 73 બેઠક પર આગળindia news
‘માફી માગો નહીંતર કેસ થશે…’ રોકડ કૌભાંડ પર તાવડેનો પલટવાર, ખડગે-રાહુલ અને સુપ્રિયાને મોકલી નોટિસ
ચૂંટણી દરમિયાન પૈસાની વહેંચણીના આરોપોથી ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તાને કાનૂની નોટિસ મોકલી છે.…
View More ‘માફી માગો નહીંતર કેસ થશે…’ રોકડ કૌભાંડ પર તાવડેનો પલટવાર, ખડગે-રાહુલ અને સુપ્રિયાને મોકલી નોટિસ‘કોંગ્રેસ અમારી સરકારનો ભાગ નથી…’ જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અમારી સરકારનો ભાગ નથી, તેઓ અમને બહારથી સમર્થન આપી રહ્યા છે. સીએમ…
View More ‘કોંગ્રેસ અમારી સરકારનો ભાગ નથી…’ જમ્મુ-કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદનમુંબઇની લોકલ ટ્રેનમાં સીટનો ઝઘડો હત્યામાં પરિણમ્યો
મુંબઈના ઘાટકોપર સ્ટેશન પર લોકલ ટ્રેનમાં સીટને લઈને થયેલી લડાઈમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. ટિટવાલાના રહેવાસી 16 વર્ષના છોકરા પર 35 વર્ષીય વ્યક્તિ પર…
View More મુંબઇની લોકલ ટ્રેનમાં સીટનો ઝઘડો હત્યામાં પરિણમ્યોશીખો પર જોકસને ગંભીરતાથી લેતી સુપ્રીમ: સુનાવણી માટે તૈયાર
સુપ્રીમ કોર્ટે શીખોની મજાક ઉડાવતા જોક્સ પર નિયંત્રણને મહત્વનો મુદ્દો ગણાવ્યો છે. આ મુદ્દે પેન્ડિંગ એક અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે અરજદારને શીખ સંગઠનો…
View More શીખો પર જોકસને ગંભીરતાથી લેતી સુપ્રીમ: સુનાવણી માટે તૈયારકાલે ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થશે
મહારાષ્ટ્ર અને ઝારખંડ ધારાસભાની ચૂંટણીઓની મતગણતરી આવતીકાલે થવાની છે. એ પહેલા બન્ને રાજયોના રાજકીય પક્ષો અને નેતાઓના જીવ પડીકે બંધાયા છે. પ્રિયંકા ગાંધીએ જયાંથી ચુંટણી…
View More કાલે ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થશેપ્રથમ ટેસ્ટમાં ભારત 150માં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયામાં પર્થ ખાતે આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા બાદ ભારતીય બોલર્સોએ પણ વળતો એટેક કરી ઓસ્ટ્રેલિયાની…
View More પ્રથમ ટેસ્ટમાં ભારત 150માં ઓલઆઉટ‘ધ સાબરમતી રિપોર્ટ’નો જાદુ ઓસર્યો, સરકારનો સહકાર છતા કલેકશન ઘટયું
વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને ખૂબ જ સકારાત્મક રિવ્યુ મળ્યા છે પરંતુ…
View More ‘ધ સાબરમતી રિપોર્ટ’નો જાદુ ઓસર્યો, સરકારનો સહકાર છતા કલેકશન ઘટયુંકાલાવડના લક્ષ્મીપુરનો યૂ ટયૂબર યુવક રશિયામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ
ગુજરાત મિરર, રાજકોટ તા.22તારીખ 19 થી 23 નવેમ્બરના રોજ રશિયાના મોસ્કો શહેરમાં મીડિયા એક્સપેડીશન – રશિયા ઈન ધ વર્ડ” કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં…
View More કાલાવડના લક્ષ્મીપુરનો યૂ ટયૂબર યુવક રશિયામાં ભારતનું કરશે પ્રતિનિધિત્વરિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ‘પુષ્પા 2’, અલ્લુ અર્જુનના માં કાલિના અવતારને કારણે હરિયાણામાં બબાલ
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ છે. આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.…
View More રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ‘પુષ્પા 2’, અલ્લુ અર્જુનના માં કાલિના અવતારને કારણે હરિયાણામાં બબાલ