અદાણી ગ્રૂપ સંબંધિત મુદ્દા પર આજે સંસદમાં ઈન્ડિયા એલાયન્સના ઘણા ઘટક પક્ષોના સાંસદોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપના સભ્યોને ત્રિરંગો…
View More અદાણી મુદ્દે કોંગ્રેસનું અનોખું પ્રદર્શન!! રાહુલે રાજનાથ સિંહને ગુલાબ અને ત્રિરંગો આપ્યો, રક્ષા મંત્રીએ સ્વીકારવાની ના પાડી, જુઓ વિડીયોindia news
ડિજિટલ ઓળખથી ઓનલાઇન વ્યવહારોને વધુ પારદર્શી બનાવી શકાય
ડિજિટલ સિસ્ટમના અનેક ફાયદા: દેશની સુરક્ષા વધશે-ગુનાખોરી ઘટશે: સરકારી યોજનાઓનો લાભ લેવાનું સરળ બનશે ડિજિટલ ઓળખ એ ભારત સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ…
View More ડિજિટલ ઓળખથી ઓનલાઇન વ્યવહારોને વધુ પારદર્શી બનાવી શકાયસારવાર માટે આશારામ બાપુના 17 દિવસના પેરોલ મંજૂર
અંતિમ શ્વાસ સુધી સખત કેદની સજા ભોગવી રહેલા આસારામને સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટમાંથી ફરી એકવાર 17 દિવસની પેરોલ મળી છે. આસારામના વકીલે મહારાષ્ટ્રના પૂણેની હોસ્પિટલમાં…
View More સારવાર માટે આશારામ બાપુના 17 દિવસના પેરોલ મંજૂરપત્નીના જૂઠાં કેસો, કોર્ટમાં 120 મુદત: સિસ્ટમથી કંટાળી યુવકની આત્મહત્યા
મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ સામે સુપ્રીમે ચિંતા દર્શાવી એ જ દિવસે યુવકે આત્મહત્યા કરતા પહેલાં સમાજ, ન્યાયતંત્ર સામે આંગળી ચીંધી દેશભરમાં હાલ મહિલાઓ માટે બનાવવામાં…
View More પત્નીના જૂઠાં કેસો, કોર્ટમાં 120 મુદત: સિસ્ટમથી કંટાળી યુવકની આત્મહત્યાવધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યું
બાર વર્ષ જૂના કેસમાં છેક હવે એફઆઇઆર નોંધાઇ પંજાબના શીખ ઉપદેશક રણજિત સિંહ ઢંડેરિયાલે વિરુદ્ધ 2012માં 22 વર્ષની છોકરી પર બળાત્કાર અને હત્યાના કેસમાં એફઆઇઆર…
View More વધુ એક બાબાએે દુષ્કર્મ આચરી શિષ્યાને ઝેર આપ્યુંથાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલો
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સ્થિત ઐતિહાસિક દુર્ગાડી કિલ્લાને લઈને 48 વર્ષ જૂના વિવાદ પર કલ્યાણ સેશન્સ કોર્ટે ચુકાદો આપી દીધો છે. કોર્ટે તેને મંદિર જાહેર કર્યું…
View More થાણે જિલ્લાનો દુર્ગાડી કિલ્લો મસ્જિદ નહીં, મંદિર છે: 48 વર્ષે કોર્ટનો ફેેંસલોફાંસી પહેલાં કેદી ડરના ફંદે ન લટકવો જોઇએ, મોતની સજા મામલે સુપ્રીમ કોર્ટનો નવો નિર્દેશ
આજે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2007ના પુણે બીપીઓ કર્મચારી દ્વારા મહિલાનો રેપ બાદ હત્યા કરાયાના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ફાંસીની સજા…
View More ફાંસી પહેલાં કેદી ડરના ફંદે ન લટકવો જોઇએ, મોતની સજા મામલે સુપ્રીમ કોર્ટનો નવો નિર્દેશધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મથી અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
ન્યૂટન અને સ્ત્રી 2 જેવી ફિલ્મોથી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા રાજકુમાર રાવ બાદ હવે તેનો મોટો ભાઈ અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તે ફિલ્મ…
View More ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મથી અમિત રાવ બોલિવૂડમાં ડેબ્યૂ કરશેકોમેડિયન સુનીલ પાલ પોતાના અપહરણની વાત કરી ફસાયો
કથિત અપહરણકાર સાથે વાત કરતી ઓડિયો ક્લીપ વાઇરલ ફેમસ કોમેડિયન સુનીલ પાલ પોતાના જ અપહરણ કેસમાં ફસાઈ રહ્યો છે. હવે આ મામલે મોટો ખુલાસો થયો…
View More કોમેડિયન સુનીલ પાલ પોતાના અપહરણની વાત કરી ફસાયોરોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, વર્ષ 2024નું વર્ષ પુરુ થવાને આરે છે, આ વર્ષે 2024માં ક્રિકેટની દુનિયા પર નજર નાંખીએ તો ઘણીબધી યાદગાર ઘટનાઓ ઘટી…
View More રોહિતથી લઈને વિરાટ સુધીના પાંચ ક્રિકેટરો આ વર્ષે બન્યા પિતા