સંસદના શિયાળુ સત્રમાં આજે (17 ડિસેમ્બર 2024) બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ની કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ લોકસભામાં…
View More ‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યાindia news
કાંગારુની વ્યૂહરચનામાં ફરી ફસાયો કોહલી, માત્ર 3 રન બનાવી આઉટ
ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ જેમાં વિરાટના બેટની એઝ અને કોહલી આઉટ. આવી જ રીતે કોહલી વારંવાર આઉટ થઈ રહ્યો છે. જેથી તેના પરફોર્મન્સ પર…
View More કાંગારુની વ્યૂહરચનામાં ફરી ફસાયો કોહલી, માત્ર 3 રન બનાવી આઉટટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી બેટિંગ કોચ સામે સવાલ ઉઠાવતા સંજય માંજરેકર
પર્થની ઇનિંગને બાદ કરતા ભારતીય ટીમ 200નો આંકડો પાર કરી શકી નથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય બેટર્સનું પ્રદર્શન અત્યાર સુધી કઈ ખાસ…
View More ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શનથી બેટિંગ કોચ સામે સવાલ ઉઠાવતા સંજય માંજરેકરઉસ્તાદ ઝાકિર હુસૈનના જીવનનો સંદેશ, કલાને કોઇ બંધન નથી નડતું
વિશ્વપ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મવિભૂષણ ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. ઝાકિર હુસૈનનું 14 ડિસેમ્બરે અવસાન થયું હતું પણ…
View More ઉસ્તાદ ઝાકિર હુસૈનના જીવનનો સંદેશ, કલાને કોઇ બંધન નથી નડતુંલોકસભાની ભૂલ મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભામાં સુધારી
મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની બમ્પર જીત બાદ દરેક લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે લોકસભા ચૂંટણી દરમિયાન ગઉઅ આ બંને રાજ્યોમાં…
View More લોકસભાની ભૂલ મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભામાં સુધારીજયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસ
હાલમાં લગભગ દરરોજ સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. લોકોને છેતરવા માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરવો અને તેમની પાસેથી નાણાં પડાવવા એ…
View More જયહિંદ: રાષ્ટ્રપતિના નામે ઓનલાઇન ઠગાઇનો પ્રયાસનોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાય
નોટીસ આપ્યાં વગર કે આડેધડ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકતી સંસ્થાઓ અને ઓફિસોને એક મોટો ફટકો આપતો ચુકાદો સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસ…
View More નોટિસ વગર કોઇ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન શકાયદુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજી
મહિલાઓની સુરક્ષા માટે સમગ્ર ભારતમાં ગાઈડલાઈન્સની માગ કરતી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં ઓનલાઈન પોર્નોગ્રાફી…
View More દુષ્કર્મીને નપુંસક બનાવવાની સજા આપવા જાહેર હિતની અરજીસંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂ
લાંબી રાહ જોવડાવ્યા બાદ કેન્દ્ર સરકારે આજે સંસદમાં ધમાલ વચ્ચે ઐતિહાસીક વન નેશન, વન ઇલેકશન બિલ રજુ કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે આ ખરડો…
View More સંસદમાં વિપક્ષોના હોબાળા વચ્ચે ‘વન નેશન, વન ઇલેક્શન’ ખરડો રજૂપહાડી વિસ્તારોમાં હિમવર્ષા, બીજી બાજુ 4 રાજ્યોમાં પવન-વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં લો-પ્રેસર ઊભું થતાં તામિલનાડુના દરિયાકાંઠે પવન ફૂંકાશે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે દેશમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ…
View More પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, બીજી બાજુ 4 રાજ્યોમાં પવન-વરસાદની આગાહી