શંભુ સરહદે વધુ એક ખેડૂતે ઝેર પી લીધું. ઝેર પી લેતાં તેનું મોત થયું હતું. આ પહેલા પણ આવી જ રીતે એક ખેડૂતનું ઝેર…
View More શંભુ બોર્ડર પર વધુ એક ખેડૂતે ઝેર પી મોતને વ્હાલું કર્યું, પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાનો કર્યો ઇનકારindia news
‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ…
View More ‘ભાજપે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો..’અરવિંદ કેજરીવાલે PM મોદીને લખ્યો પત્રધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથી
તિરુપતિમાં ભાગદોડથી 6નાં મોત થયા એ પહેલાં હાથરસમાં 100 ભક્તો રામશરણ થયા હતાં આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગના કારણે 6 લોકોના મોત થયા છે. ભાગદોડને કારણે…
View More ધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથીદિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.…
View More દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવોHMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થા
ચીન બાદ ભારતને ફટકો મારનાર HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઠઇંઘએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે…
View More HMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થાભણતરનો ભાર! 24 કલાકમાં કોટામાં JEEની તૈયારી કરતા બે વિદ્યાર્થીના આપઘાત
કોચિંગ સિટી કોટાથી ફરી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કોચિંગના અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. 2 દિવસમાં આ બીજો કેસ છે.…
View More ભણતરનો ભાર! 24 કલાકમાં કોટામાં JEEની તૈયારી કરતા બે વિદ્યાર્થીના આપઘાતઅખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહનું નિધન
સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં…
View More અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહનું નિધનચીન છઠ્ઠી પેઢીની ફાઇટર બનાવી રહ્યું છે અને અમે 15 વર્ષથી 40 તેજસની વાટ જોઇ રહ્યા છીએ
વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તેજસ ફાઇટર એરક્રાફ્ટના અધિગ્રહણમાં વિલંબ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચીન છઠ્ઠી પેઢીના ફાઈટર…
View More ચીન છઠ્ઠી પેઢીની ફાઇટર બનાવી રહ્યું છે અને અમે 15 વર્ષથી 40 તેજસની વાટ જોઇ રહ્યા છીએચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામદિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધન
જાણીતા ફિલ્મ સર્જક, કવિ અને લેખક પ્રિતેશ નંદીનું નિધન થયું છે. પ્રીતિશે 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા…
View More દિગ્ગજ ફિલ્મ મેકર, કવિ અને પત્રકાર પ્રિતેશ નંદીનું નિધન