સ્પે.ઇકોનોમિક ઝોનમાં રફ હીરાના વેચાણથી થતી આવક પર વિદેશી કંપનીઓને 2031 સુધી કર માફી; સંસદમાં ખરડો રજૂ કરવા તૈયારી નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે…
View More વિદેશી ફંડ્સ, કોન્ટ્રેક્ટ ઉત્પાદકોને કર મુક્તિ અપાશેindia news
થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બુલન્સમાં ફસાઇ: 12ને ઇજા, વિમાનને નુકસાન
ફુકેતથી આજે દિલ્હી તરફ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2379 ને તેની ઉડાણ દરમિયાન કેટલાક સમય માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરલાઇનના પ્રવક્તા દ્વારા…
View More થાઇલેન્ડથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટર્બુલન્સમાં ફસાઇ: 12ને ઇજા, વિમાનને નુકસાનવિવાદોની વણજાર વચ્ચે થલપતી વિજયની ‘જના નાયકન’ની કમાણી 300 કરોડ નજીક
ફિલ્મી કોરિડોરમાં આજકાલ થલપતી વિજયની છેલ્લી ફિલ્મ ’જના નાયકન’ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સિનેમાઘરોમાં રિલીઝ થતા પહેલા ઓનલાઈન લીક થવાનો મામલો હોય કે પછી…
View More વિવાદોની વણજાર વચ્ચે થલપતી વિજયની ‘જના નાયકન’ની કમાણી 300 કરોડ નજીકજય શાહે તાન્ઝાનિયાના સર્વપ્રથમ ICC ક્રિકેટ એરેનાનું ઉદ્ઘાટન કર્યું
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન જય શાહે તાન્ઝાનિયા ક્રિકેટ એરેનાનું ઉદઘાટન કર્યુ હતું જે તે દેશનું પ્રથમ આઈસીસી-મંજૂરી પ્રાપ્ત ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સિદ્ધિ તાન્ઝાનિયા…
View More જય શાહે તાન્ઝાનિયાના સર્વપ્રથમ ICC ક્રિકેટ એરેનાનું ઉદ્ઘાટન કર્યું‘દેસી બ્લિંગ’ સ્ટાર સતીશ સનપાલની કરોડોની મિલકત યુએઇમાં સ્થગિત
જ્યારે ’દેશી બ્લિંગ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ, ત્યારે સતીશ અને તાબિંદા સનપાલના વૈભવી જીવન તરત જ ચર્ચાનો વિષય બની ગયા. સતીશ સનપાલ અને તાબિંદાની જીવનશૈલીએ…
View More ‘દેસી બ્લિંગ’ સ્ટાર સતીશ સનપાલની કરોડોની મિલકત યુએઇમાં સ્થગિતસ્પાઇડરમેને ભારતમાં ફટકારી ટ્રીપલ સેન્ચુરી
રિલીઝના ચાર દિવસમાં જ 300 કરોડને પાર સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયાની ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે‘ એ રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ભારતીય બોક્સ ઑફિસ…
View More સ્પાઇડરમેને ભારતમાં ફટકારી ટ્રીપલ સેન્ચુરીવેબ-સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલયે’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી
OTT પ્લેટફોર્મ્સ વચ્ચેની સ્પર્ધા હવે વધુ રસપ્રદ બની રહી છે. માત્ર નેટફ્લિક્સ જ નહીં, અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પણ સતત મજબૂત ક્ધટેન્ટ રજૂ કરી રહ્યાં છે.…
View More વેબ-સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલયે’ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવી‘અંગ્રેજ જીવે છે’ ફિલ્મનું 15 ઓગસ્ટે લોન્ચ થશે ટીઝર
ગુજરાતી સિનેમા જગતમાં સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વધુ એક બહુપ્રતિક્ષિત ફિલ્મ ’અંગ્રેજ જીવે છે’ આવી રહી છે. આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર અને ટીઝર…
View More ‘અંગ્રેજ જીવે છે’ ફિલ્મનું 15 ઓગસ્ટે લોન્ચ થશે ટીઝરટિવન્સ ભાઇઓના ટિવન્સ સિસ્ટર્સ સાથે લગ્ન
લગ્ન કરાવનાર પાદરી પણ ટિવન્સ!! કેરલમના કોટ્ટયમ જિલ્લાના ચંગનસ્સેરી મેટ્રોપોલિટન ચર્ચમાં એકસાથે બે લગ્ન થયાં. આ લગ્ન અનોખાં એટલાં માટે હતાં કેમ કે બે યુગલ…
View More ટિવન્સ ભાઇઓના ટિવન્સ સિસ્ટર્સ સાથે લગ્નગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશે
20 ઓગસ્ટના રોજ શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 9 ઓક્ટોબર સુધી ત્યાં રહેશે. નક્ષત્રો વચ્ચેનું આ ગોચર સૂર્યગ્રહણ (12 ઓગસ્ટ) અને ચંદ્રગ્રહણ (28…
View More ગ્રહણ વચ્ચે શનિનું નક્ષત્ર પરિવર્તન!! આ રાશિ જાતકો સાવધાન રહેજો, જીવનમાં હાહાકાર મચશે