આ વર્ષે પાંચમનો ક્ષય હોવાથી લગ્ન અને વાસ્તુ સિવાય શુભ કાર્યો કરી શકાશે તા. 2-2-25 મહા સુદ ચોથને રવિવારે સવારે 9:15 કલાક સુધી ચોથ…
View More કાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધાindia news
સ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ
તા.3 ફેબ્રુઆરીએ શતાબ્દી વર્ષની ઉજવણી કરાશે: વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભથી ભારતીય રેલવેની સિદ્ધિઓમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થયું ભારતીય રેલ્વેનો ઇતિહાસ નવીનતા અને પ્રગતિની…
View More સ્ટીમથી વીજળી સુધીની સફર: રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણરૂા. છ લાખ સુધીના ભાડાની આવક ઉપર TDS નહીં લાગે
LRSની ટીસીએસ કપાત મર્યાદા 3 લાખ વધારાઈ નાણાંમંત્રી નિર્મલા સિતારમણે પોતાનું આઠમું બજેટ રજૂ કર્યું છે. જેમાં નાણાંમંત્રી દ્વારા કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી…
View More રૂા. છ લાખ સુધીના ભાડાની આવક ઉપર TDS નહીં લાગેટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગો
આ વખતે સામાન્ય બજેટમાં બિહારનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બિહારને બજેટમાં ઘણી મોટી ભેટો મળી છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી લઈને…
View More ટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગોનિર્મલા દેવીનું તથાસ્તુ, 12 લાખની આવક ટેક્સ ફ્રી
નવા ટેક્સ રિજિમના કરદાતાઓ માટે આવકવેરા મર્યાદા 12,75000 સિનિયર સિટિઝન્સને ડબલ ફાયદો : હવે એક લાખની વ્યાજ આવક પર ટીડીએસ નહીં અપડેટેડ આઈટી રિટર્ન ચાર…
View More નિર્મલા દેવીનું તથાસ્તુ, 12 લાખની આવક ટેક્સ ફ્રીકેન્સરની દવા સહીત આ વસ્તુઓ થઇ સસ્તી અને આ વસ્તુઓ થઈ મોંઘી, જાણો બજેટમાં મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2025 રજૂ કર્યું, જેમાં તેમણે જાહેરાત કરી છે કે કેન્સરની દવાઓ, મોબાઈલ બેટરી, વણકર દ્વારા બનાવેલા કપડા, ચામડાની વસ્તુઓ,…
View More કેન્સરની દવા સહીત આ વસ્તુઓ થઇ સસ્તી અને આ વસ્તુઓ થઈ મોંઘી, જાણો બજેટમાં મોટી જાહેરાતકેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વ
એવા અનેક રોગો છે જેની સામે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ હજી વધારે સંધર્ષ કરવાની આવશ્યક્તા છે જેથી મનુષ્ય જીવનને થતા અકાળ નુક્સાનથી બચાવી શકાય. મનુષ્ય…
View More કેન્સર અંગે જાગૃતિ અને સમયસર પગલાં લેવાનું મહત્ત્વએક નહીં, 6 જગ્યાએ નાસભાગ થઈ: શંકરાચાર્યનો દાવો
મહાકુંભ ટ્રેજેડીમાં સરકાર મૃત્યુઆંક છૂપાવે છે, ગેરવ્યવસ્થા માટે યોગીનું રાજીનામું માગતા સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતી મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી નાસભાગમાં અનેક શ્રધ્ધાળુઓના મોત થયા. આ…
View More એક નહીં, 6 જગ્યાએ નાસભાગ થઈ: શંકરાચાર્યનો દાવોસન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટક
કર્ણાટક એ પહેલું રાજ્ય છે જેણે દર્દીઓના ગૌરવ સાથે મરવાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્દેશને અમલમાં મૂકવા માટે ગંભીરતાથી આદેશ જારી કરવાની જાહેરાત કરી છે.…
View More સન્માન સાથે મરવાનો અધિકાર આપનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે કર્ણાટકહિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે
પ્રસ્તાવિત અખંડ હિન્દુ રાષ્ટ્રના બંધારણને અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે અને તે મહાકુંભમાં અનાવરણ કરવા માટે તૈયાર છે અને વસંત પંચમીના દિવસે કેન્દ્રને મોકલવામાં આવશે.…
View More હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર; વસંત પંચમીએ મહાકુંભમાં અનાવરણ બાદ સરકારને મોકલાશે