ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રના PSU હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)માં તેમનો વિશ્વાસ સતત ઘટી રહ્યો…
View More મને HAL પર વિશ્ર્વાસ નથી, વાયુસેનાના વડા એ.પી. સિંહના નિવેદને વિવાદ ભડકાવ્યોindia news
મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકી
વહેલી સવારમાં જ એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું, પ્રયાગરાજમાં 10 કિલોમીટર લાંબી લાઇનો, ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા આજે માઘ પૂર્ણિમાના દિવસે મહાકુંભમાં…
View More મહાકુંભમાં આજે માઘ પૂર્ણિમાએ કરોડો લોકોની આસ્થાની ડૂબકી19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેર
બે ગ્રૂપમાં આઠ ટીમો વચ્ચે જામશે રોમાંચક મુકાબલો: ભારતની તમામ મેચ દુબઇમાં, 23મીએ ભારત-પાક વચ્ચે મુકાબલો ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહી છે.…
View More 19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેરરણવીર અલાહાબાદિયાનો એપિસોડ ગંદી માનસિકતાનો, સોશિયલ મીડિયાના દુરુપયોગનો નમૂનો
ભારતમાં યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવનારા પોતાને બધાથી ઉપર માને છે. એ લોકો એમ જ માને છે કે, પોતાને આ પ્લેટફોર્મ મળ્યું છે…
View More રણવીર અલાહાબાદિયાનો એપિસોડ ગંદી માનસિકતાનો, સોશિયલ મીડિયાના દુરુપયોગનો નમૂનોસતત છઠ્ઠા દિવસે શેર બજારમાં હાહાકાર, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
શેર બજારમાં ગાબડું અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સતત છઠ્ઠા દિવસે ટ્રેડિંગ સેશનમાં, સેન્સેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયો હતો, જેના કારણે…
View More સતત છઠ્ઠા દિવસે શેર બજારમાં હાહાકાર, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યારામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉ PGIમાં અંતિમ શ્વાસ લીધા
અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે લખનૌની SGPGI હોસ્પિટલમાં નિધન થયું છે. સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા…
View More રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉ PGIમાં અંતિમ શ્વાસ લીધાજમ્મુના અખનૂરમાં LoC નજીક IED બ્લાસ્ટ, ભારતીય સેનાના બે જવાન શહીદ
જમ્મુના અખનૂર સેક્ટરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં LoC નજીક લાલોલી વિસ્તારમાં IED વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં સેનાના…
View More જમ્મુના અખનૂરમાં LoC નજીક IED બ્લાસ્ટ, ભારતીય સેનાના બે જવાન શહીદ‘જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી EVMમાંથી ડેટા ડિલીટ ન કરતાં….’ સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ
સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી…
View More ‘જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી EVMમાંથી ડેટા ડિલીટ ન કરતાં….’ સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશત્રણ રાજ્યોમાં ભાજપના નેતાઓના બગાવતી સુર
મહારાષ્ટ્રમાં પંકજા મુંડેએ છડેચોક જુદો પક્ષ રચવાની વાત કહી, રાજસ્થાનમાં કિરોરીલાલ ભજનલાલ શર્મા સામે ઝેર ઓકી રહ્યા છે: હરિયાણામાં વિજ પણ એવું જ કરી રહ્યા…
View More ત્રણ રાજ્યોમાં ભાજપના નેતાઓના બગાવતી સુરકરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના તાજેતરના બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ બજેટમાં કોઈ વિઝન નથી…
View More કરદાતાઓને એક લાખ કરોડની રાહત આપી તો કર વસુલાત 11 ટકા કેમ વધે?