નવા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની પસંદગી કરવા માટે કાયદા મંત્રાલય દ્વારા 17 ફેબ્રુઆરી 2025ના રોજ ત્રણ સભ્યોની સમિતિની બેઠક બોલાવવામાં આવી છે. પસંદગી…
View More PM મોદી અને રાહુલ ગાંધી નક્કી કરશે નવા ચૂંટણી કમિશનરનું નામ, 17મી ફેબ્રુઆરીએ થશે બેઠકindia news
આવું પણ બને… માલગાડી 147 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડી
આંધ્રના પેનુકોન્ડાથી ફારૂખનગર (ગુડગાંવ) જઇ રહેલી ડબલ ડેકટર માલગાડીને ભુસાવળ કંટ્રોલરે ખોટા ટ્રેક પર મોકલી દેતા ખંડવા પહોંચી: સદ્ભાગ્યે અકસ્માત ટળ્યો તમે બસો અને ટ્રકોને…
View More આવું પણ બને… માલગાડી 147 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડીકિન્નર અખાડાની ફરી મહા મંડલેશ્ર્વર બનતી મમતા
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી જ્યારથી ભારત આવી છે ત્યારથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ માર્કેટ સુધી મમતા વિશે ઘણી વાતો થઈ રહી છે.…
View More કિન્નર અખાડાની ફરી મહા મંડલેશ્ર્વર બનતી મમતાબ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સ્ટેલ્થ ફાઈટર જેટ, અમેરિકન ઓઈલ સહિત અનેક…
View More બ્રિકસને મૃત જાહેર કરી ટ્રમ્પે કહ્યું, ડોલર સામે પડશો તો 100% ટેરિફ લઇશભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પ
મોદી સાથેની મુલાકાત પુર્વે જ અમેરિકી પ્રમુખે પોત પ્રકાશ્યું: મસ્ક ભારત જઇ ધંધો કરવા માગે છે પણ ખૂબ મુશ્કેલ છે અમેરિકી ચીજવસ્તુઓ પર ટેરિફ લાદતા…
View More ભારત ટેરિફ લાદવામાં મોખરે, ત્યાં ધંધો કરવો અઘરો: ટ્રમ્પઅમેરિકાથી ગેરકાયદેસર 8 ગુજરાતી સહિત 119 લોકો રવિવારે ભારત આવશે
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 119 ભારતીયોની બીજી ફ્લાઇટ 16 ફેબ્રુઆરીએ ભારત આવશે. આ પહેલા પ્રથમ ફ્લાઇટમાં 104 ભારતીયોને અમેરિકાએ ભારતમાં પરત મોકલ્યા હતા. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા…
View More અમેરિકાથી ગેરકાયદેસર 8 ગુજરાતી સહિત 119 લોકો રવિવારે ભારત આવશેશેરબજારમાં સતત 8મા દિવસે ઉઠાપટક, 1044 અંકની અફરાતફરી
ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત વચ્ચે આજે સતત આઠમાં દિવસે શેરબજારમાં 1044 અંકની ઉથલપાથલ જોવા મળી હતી. આજે સવારે…
View More શેરબજારમાં સતત 8મા દિવસે ઉઠાપટક, 1044 અંકની અફરાતફરીચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ
રનર-અપ ટીમને 9.73 કરોડ, સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 4.86 કરોડ આપવાની ICCની જાહેરાત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એક ખાસ ભેટ આપી હતી – એક કોફી ટેબલ બુક અવર જર્ની ટુગેધર સંદેશ…
View More ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર; તમે મહાન છો’: વડાપ્રધાન મોદીને નવાજતા અમેરિકા પ્રમુખભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદો
ચાર કલાકની દ્વિપક્ષીય મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત : 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણાથી વધારી 500 બિલિયન ડોલર…
View More ભારત અમેેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદશે; F-35 ફાઇટર જેટનો પણ સોદો