સુપ્રીમ કોર્ટે કોટા શહેરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યામાં વધારા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી અને પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી.ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે…
View More વિદ્યાર્થીઓ કોટામાં જ કેમ આત્મહત્યા કરે છે: સુપ્રીમે રાજસ્થાન સરકારને ઘઘલાવીindia news
પંજાબ કિગ્સમાં આંતરિક વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ સહમાલિકો સામે કર્યો કેસ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સની શાનદાર રમત અને પ્લેઓફમાં ક્વોલિફાય થવાના ઉત્સાહ વચ્ચે, ટીમના માલિકી હકમાં મોટો કાનૂની વિવાદ સામે આવ્યો છે.…
View More પંજાબ કિગ્સમાં આંતરિક વિવાદ, પ્રીતિ ઝિન્ટાએ સહમાલિકો સામે કર્યો કેસમોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થતાં ભારતીય સાંસદોના વિમાનને આકાશમાં ચક્કર મારવા પડયા
ઓપરેશન સિંદૂર પર ભારતનું વલણ દર્શાવવા માટે ભારતના 6 પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. રશિયામાં મોસ્કો એરપોર્ટ પર ડ્રોન એટેક થતા…
View More મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થતાં ભારતીય સાંસદોના વિમાનને આકાશમાં ચક્કર મારવા પડયાસિહોરના દેવગાણાના વતની બ્લેક કોબ્રા કમાન્ડો છત્તીસગઢના સુકમામાં નકસલી હુમલામાં શહીદ
છત્તીસગઢમાં નક્સલવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને સીઆરપીએફ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને…
View More સિહોરના દેવગાણાના વતની બ્લેક કોબ્રા કમાન્ડો છત્તીસગઢના સુકમામાં નકસલી હુમલામાં શહીદહાર્ટએટેકનો ખતરો: કોરોના રસી પર ચેતવણી લખાશે
યુએસ એફડીએ દ્વારા રસી ઉત્પાદક કંપનીઓ ફાઇઝર, મોડર્નાને સૂચના કોરોના વાયરસે ફરી વિશ્વભરમાં ટેન્શન વધ્યું છે. વર્ષ 2020 માં જ્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો…
View More હાર્ટએટેકનો ખતરો: કોરોના રસી પર ચેતવણી લખાશેદુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધી
ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને મુશ્કેલ સમયમાં ભારતીય એરલાઇનને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે બુધવારે તેની એક ફ્લાઇટે તોફાન ટાળવા…
View More દુર્ઘટનાગ્રસ્ત ઇન્ડિગોની ફ્લાઇટને પાકે. એરસ્પેસના ઉપયોગની ના પાડી દીધીઅમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યા
મૃતક ઉદ્યોગ સાહસિક હતા, હત્યારાનો ગુનાઇત ઇતિહાસ અમેરિકામાં ચાલુ બસમાં જ ભારતીય દ્વારા ભારતીયની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. આ બનાવની વિગત મુજબઅમેરિકાના ટેક્સસ…
View More અમેરિકામાં બસમાં જ ભારતીયની બીજા ભારતીયે છરી મારી કરી હત્યાભારતમાં નહીં જવા બહાના કાઢે છે: નિરવ મોદીના જામીન ફગાવતી યુકે હાઈકોર્ટ
યુકે હાઈકોર્ટે ફ્યુગર હીરાના ઉદ્યોગપતિ અને પંજાબ નેશનલ બેંક (PNB) ના 13000 કરોડ રૂૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય આરોપી નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે.જામીન…
View More ભારતમાં નહીં જવા બહાના કાઢે છે: નિરવ મોદીના જામીન ફગાવતી યુકે હાઈકોર્ટ27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહત
ગુરુવારે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સીબીઆઈ છેતરપિંડીના કેસમાં આરોપીની જામીન અરજી 27 વખત મુલતવી રાખવા બદલ નારાજગી વ્યક્ત કરી અને તેને રાહત આપી. આ…
View More 27 વાર જામીન અરજીની સુનાવણી મુલતવી કેમ રાખી: સુપ્રીમની અલ્હાબાદ હાઇકોર્ટને ફટકાર, યુવકને રાહતભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર
માત્ર એક મતની સરસાઈથી નીચલા ગૃહમાં બિલ પાસ, ખર્ચમાં નોંધપાત્ર કાપ મૂકવા પણ નિર્ણય અમેરિકાના પ્રતિનિધિ ગૃહે માત્ર એક મતની બહુમતિથી અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો…
View More ભારતીયો પર 5 ટકા રેમિટન્સ ટેક્સ લાદતું ટ્રમ્પનું બિલ પસાર