1.2 લાખનું ઇન્જેકશન ઇએમઆઇ પર આપવા સ્વિસ કંપની ભારતની 4 કંપનીઓ સાથે જોડાણ કરશે સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની નોવાર્ટિસે ભારતમાં એક અનોખી પહેલ કરી છે. કંપનીએ…
View More હૃદયરોગના દર્દીઓની મોંઘી દવા હવે માસિક હપ્તા પરindia news
નાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશે
સરકાર પ્રસ્તાવિત GST 2.0 સુધારા હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (ૠજઝ) માળખામાં ફેરફાર કરવા માટે તેના પ્રયાસો ઝડપી બનાવી રહી છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ…
View More નાણા પ્રધાનની ઉદ્યોગજગત સાથે બેઠક: GST 2.0માં ત્રણ દરનું માળખું રહેશેઅભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણી
યુએસ એમ્બેસી ઇન્ડિયા (USAndIndia on X) એ શરૂૂઆતમાં મંગળવારે સવારે (IST) સોશિયલ મીડિયા દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે નવી વિઝા ચેતવણી જારી કરી હતી. મુંબઈ, ચેન્નાઈ,…
View More અભ્યાસ છોડશો તો વિઝા રદ થશે: અમેરિકી દૂતાવાસની ચેતવણીઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટ
વિપક્ષી ગઠબંધન ભારતની સહયોગી પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે ઓપરેશન સિંદૂર પર મોટી ટિપ્પણી કરી છે. તેમણે પાકિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ સેનાના ઓપરેશન સિંદૂરને નિષ્ફળ…
View More ઓપરેશન સિંદૂર નિષ્ફળ ગયું છે: ઉધ્ધવ સેનાના નેતા રાઉતનો બફાટરાજ્યસભાની 8 બેઠકોની ચૂંટણી પછી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધશે, NDAની ઘટશે
ચૂંટણી પંચે ગઈકાલે સોમવારે રાજ્યસભાની આઠ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠક પર ચૂંટણીથી વિપક્ષ INDIA ગઠબંધનની તાકાતમાં વધારો થઈ શકે છે. રાજ્યસભાની…
View More રાજ્યસભાની 8 બેઠકોની ચૂંટણી પછી કોંગ્રેસ, ઈન્ડિયા ગઠબંધનની તાકાત વધશે, NDAની ઘટશેચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છે
સેટેલાઇટ તસવીરો સૂચવે છે કે ચોમાસું મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો, કર્ણાટક, તામિલનાડુના બાકીના ભાગો, તેલંગાણા-આંધ્રના કેટલાક વિસ્તારોથી લઇ ઉતરપૂર્વ સુધી પહોંચશે ભારતના INSAT-3DS ની નવીનતમ…
View More ચોમાસું આગળ વધવા સાથે મજબૂત બની રહ્યું છેપાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ કાર્યક્રમને રાજનાથની મંજૂરી
આત્મનિર્ભરતા (સ્વનિર્ભરતા) તરફ એક મોટા પગલામાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ માટે એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી. AMCA ક્લિયરન્સ આગામી…
View More પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઈટર જેટ કાર્યક્રમને રાજનાથની મંજૂરીઅમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યો
અમૃતસરના મજીઠા રોડ પર જોરદાર વિસ્ફોટ થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે શખ્સ બોમ્બ મુકવા આવ્યો હતો તેના હાથમાં બોમ્બ બ્લાસ્ટ થયો…
View More અમૃતસરમાં જોરદાર વિસ્ફોટ, જે વ્યક્તિ બોમ્બ મૂકવા આવ્યો તેના હાથમાં જ ફાટ્યોભારત ચોથું મોટું અર્થતંત્ર પણ આવકમાં 12 ગણું પાછળ
જીડીપી દેશની આર્થિક વૃધ્ધિનું માપ છે પણ માથાદીઠ આવક નાગરિકોના જીવનધોરણનું પ્રતિબિંબ ભારત આર્થિક મોરચે સતત સફળતા હાંસલ કરી રહ્યું છે….અને હવે માત્ર અમેરિકા, ચીન…
View More ભારત ચોથું મોટું અર્થતંત્ર પણ આવકમાં 12 ગણું પાછળમહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યા
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ગઇકાલે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. કેટલાક લોકો આ માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા વાહનને રસ્તા પરથી હટાવી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે…
View More મહારાષ્ટ્રમાં રસ્તા પરથી બંધ કાર હટાવતા છ લોકોને ટ્રકે કચડી નાખ્યા