દર વર્ષે 31 મેંના રોજ આંતરરાષ્ટ્રીય તમાકુ નિષેધ દિવસ ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા આ દિવસની શરૂૂઆત 1987 થી શરુ કરાઈ હતી. આ દિવસનો…
View More એક દેશ, એક સંકલ્પ, તમાકુમુક્ત ભારતindia news
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?
રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ નિવૃત્તિમાંથી ભારતીય ક્રિકેટ હજુ સુધી બહાર આવ્યું નથી. ક્રિકેટ ચાહકો આ દિગ્ગજોની નિવૃત્તિની જાહેરાતને પચાવવાનો પ્રયાસ કરી…
View More સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ નિવૃત્તિ લેશે ?મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણ
રોહિત શર્માની 50 બોલમાં 81 રનની ઈનિંગ, સાંઈ સુદર્શનની 80 રનની પારી કામ ન આવી મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું. આ…
View More મુંબઈ ઈન્ડિયન્સનો ક્વોલિફાયર-2માં પ્રવેશ, ગુજરાતની સફર પૂર્ણસંરક્ષણ સાધનોની ખરીદી-ડિલીવરીમાં વિલંબ: વાયુસેનાના વડાનો બળાપો વ્યર્થ જવો ન જોઈએ
ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવવા હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના નશામાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત…
View More સંરક્ષણ સાધનોની ખરીદી-ડિલીવરીમાં વિલંબ: વાયુસેનાના વડાનો બળાપો વ્યર્થ જવો ન જોઈએકેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોત
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જવાના માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની છે. કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુપ્તકાશી નજીક કુંડ સ્થળે થયું તે ભૂસ્ખલનમાં એક વાહન…
View More કેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોતઅકબરના જોધા સાથે નહીં, દાસી સાથે લગ્ન થયા હતા
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહ્યું, ઇતિહાસમાં અકબર-જોધાના લગ્નનો ઉલ્લેખ નથી રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેનો દાવો હતો કે બ્રિટિશ ઇતિહાસકારોના પ્રારંભિક પ્રભાવને કારણે ભારતના ઇતિહાસમાં ઘણી…
View More અકબરના જોધા સાથે નહીં, દાસી સાથે લગ્ન થયા હતાહું હવે પ્રખ્યાત છુંં, મોદી સામે મારે ચૂંટણી ન લડવી જોઇએ? પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડનો બફાટ
પહલગામ આતંકવાદી હુમલાના કાવતરાખોર અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસુરીને બુધવારે લાહોરમાં આયોજિત એક રેલીમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી…
View More હું હવે પ્રખ્યાત છુંં, મોદી સામે મારે ચૂંટણી ન લડવી જોઇએ? પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડનો બફાટરશિયા-ભારત-ચીનની ત્રિમૂર્તિના પુનરુત્થાનનો સમય આવી ગયો છે
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે તેમનો દેશ ખરેખર રશિયા-ભારત-ચીન (આર આઈસી) ફોર્મેટના માળખામાં પ્રવૃત્તિઓ ફરી શરૂૂ કરવામાં રસ ધરાવે છે. યુરલ પર્વતમાળા…
View More રશિયા-ભારત-ચીનની ત્રિમૂર્તિના પુનરુત્થાનનો સમય આવી ગયો છેમોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાન
બિહાર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો સંદેશ મળ્યા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો. પોલીસ અધિકારીઓને સંદેશ મળ્યો કે મોદી…
View More મોદીની હત્યાની ધમકી: કાકાને ફસાવવા ભત્રીજાનું કારસ્તાનવાડ જયારે ચીભડાં ગળે! ઇડીના ડે. ડાયરેકટર 20 લાખની લાંચ લેતા ઝડપાયા
જેના નામથી ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ ફફડે છે તે જ ઇડીના અધિકારી લાંચિયા બની ગયા છે, હવે ઇડીના એક અધિકારીએ 5 કરોડ રૂૂપિયાની લાંચ માંગી હતી…
View More વાડ જયારે ચીભડાં ગળે! ઇડીના ડે. ડાયરેકટર 20 લાખની લાંચ લેતા ઝડપાયા