અમેરિકન પ્રમુખના ભારત સ્થિત રાજદૂત સર્જિયો ગોરે શ્રીનગર ખાતે આપેલા એક મહત્ત્વના નિવેદનને કારણે પાકિસ્તાનમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે…
View More કાશ્મીર ભારતનું: ગોરના નિવેદન સામે પાક.નો વિરોધindia news
સતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલી
છેલ્લા સતત નવ દિવસથી ભારતમાં સ્ટોક માર્કેટ નીચે પડી રહ્યું હતું પરંતુ આજે શેરબજારમાં ચો તરફ ખરીદીનો માહોલ દેખાતા માર્કેટ 650 ઉપર જોવા મળ્યું હતું.…
View More સતત નવ દિવસ માર્કેટ ઘટ્યા બાદ શેર બજારમાં તેજી; ચાંદીમાં પણ લાલીસંતાનોને મિલકતમાંથી બેદખલ કરવાનો મા-બાપને અધિકાર: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, વરિષ્ઠ નાગરિકો પોતાના બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, વધતી…
View More સંતાનોને મિલકતમાંથી બેદખલ કરવાનો મા-બાપને અધિકાર: સુપ્રીમદીવાળીએ ફટાકડા પરનો પ્રતિબંધ હળવો થશે: સુપ્રીમનો સંકેત
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ને દિવાળી દરમિયાન ફટાકડા પરના નિયંત્રણો અમુક હદ સુધી હળવા કરી શકાય છે કે કેમ તેની તપાસ…
View More દીવાળીએ ફટાકડા પરનો પ્રતિબંધ હળવો થશે: સુપ્રીમનો સંકેતસ્પીકરના જૂતામાં પગ મૂકી ન શકીએ: સુપ્રીમ, શિંદે જૂથને ગેરલાયક ઠરાવવા મામલે જવાબ
સુપ્રીમ કોર્ટે બુધવારે શિવસેના (UBT) ની દલીલ સાથે અસંમત થયા કે એકનાથ શિંદેના જૂથમાં જોડાનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે તે સ્પીકરના…
View More સ્પીકરના જૂતામાં પગ મૂકી ન શકીએ: સુપ્રીમ, શિંદે જૂથને ગેરલાયક ઠરાવવા મામલે જવાબમુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત
મુંબઈના ન્હાવા શેવા પોર્ટ નજીક ક્ધટેનર ફ્રેઈટ સ્ટેશન (CFS)માંથી આશરે ₹300 કરોડની કિંમતનું 55 કિલો મેથેમ્ફેટામિન જપ્ત કરાયું છે. આ કાર્યવાહીથી અફઘાનિસ્તાનના કંધારમાં આધારિત અને…
View More મુંબઇના ન્હાવા શેવા પોર્ટ પરથી 300 કરોડનું ડ્રગ્સ જપ્તRSS ઉપર પ્રતિબંધ મૂકવાની અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચના વડાની વકાલત
ધાર્મિક સ્વતંત્રતા પર ધ્યાન કેન્દ્રિત કરતી યુએસ સલાહકાર સંસ્થાના અધિકારીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે અને યુએસ સરકારને…
View More RSS ઉપર પ્રતિબંધ મૂકવાની અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પંચના વડાની વકાલતઅમે વંદે માતરમ્ના બે જ સ્તવન ગાઇશું: કોંગ્રેસની જાહેરાત
1937માં કારોબારીના ઠરાવનું અનુસરણ ચાલુ રહેશે: પક્ષની બેઠકમાં પેપરલીક, અયોધ્યા ચોરી મુદ્દે અભિયાન છેડવા નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બુધવારે યોજાયેલી બેઠકમાં પાર્ટીએ વંદે માતરમ…
View More અમે વંદે માતરમ્ના બે જ સ્તવન ગાઇશું: કોંગ્રેસની જાહેરાતભારત સામેની હારથી પાકિસ્તાન હોકી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું
ભારતે ગઈ કાલે અહીં પાકિસ્તાન ને મેન્સ હોકીના એફઆઇએચ વર્લ્ડ કપમાં 10,000 પ્રેક્ષકોની હાજરીમાં 5-3થી પરાસ્ત કરીને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું. ગ્રૂપ-ડીમાંથી ભારત અને…
View More ભારત સામેની હારથી પાકિસ્તાન હોકી વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયુંમારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો, કંગનાનો બાબા રામદેવને જવાબ
બોલિવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌત તથા યોગગુરુ બાબા રામદેવ વચ્ચે ’ગટર જનરેશન’ મુદ્દે શરૂૂ થયેલો વિવાદ હવ વ્યક્તિગત ટિપ્પણીઓ સુધી પહોંચી ગયો છે.…
View More મારી જવાની અને બેડરૂમના સપના જોવાનું બંધ કરો, કંગનાનો બાબા રામદેવને જવાબ