મુંબઇની એક મોટી સ્કુલમાં અંગ્રેજી શિક્ષિકા દ્વારા 16 વર્ષના વિદ્યાર્થીના યૌન શોષણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર…
View More 40 વર્ષની ટીચરનો 16 વર્ષના વિદ્યાર્થી સાથે બળજબરીથી સેકસ સંબંધindia news
બેદરકારીથી વાહન ચલાવનારા મૃતકના વારસદારોને વળતર ન મળે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર મૃતકના કાનૂની વારસદારો મોટર વાહન કાયદા હેઠળ વળતર માંગી શકતા નથી. દેખીતી રીતે જ આ ચુકાદો મોટરસાયકલ…
View More બેદરકારીથી વાહન ચલાવનારા મૃતકના વારસદારોને વળતર ન મળે: સુપ્રીમ કોર્ટવડાપ્રધાનની સરકારી કાર સામે ત્રણ ટ્રાફિક ચલણ: સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ સાથે પોસ્ટ વાયરલ
સોશિયલ મીડિયા પર એક સામાન્ય ટ્વીટ હવે દેશવ્યાપી ચર્ચાનું કારણ બની ગયું છે. ટ્વિટર (હવે એક્સ) પર, યુઝર્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિશિયલ કાર પર…
View More વડાપ્રધાનની સરકારી કાર સામે ત્રણ ટ્રાફિક ચલણ: સોશિયલ મીડિયામાં સ્ક્રીનશોટ સાથે પોસ્ટ વાયરલફુગાવાની ગણતરીમાં હવે લોન્ડ્રી, હેર કટિંગ ખર્ચા પણ સામેલ
ચાલુ ત્રિમાસિક ગાળામાં હવે મોંઘવારીના રાજયવાર ડેટા જાહેર કરાશે: વાસ્તવિક ચિત્ર રજૂ થશે દેશમા આગામી સમયમા છુટક ફુગાવાની વ્યવસ્થામાં મોટા ફેરફાર થવા જઇ રહ્યા છે…
View More ફુગાવાની ગણતરીમાં હવે લોન્ડ્રી, હેર કટિંગ ખર્ચા પણ સામેલસુપ્રીમની કોલેજિયમે બે દિવસમાં 50થી વધુ ન્યાયાધીશોના ઇન્ટરવ્યૂ લીધા
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશભરની વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે છેલ્લા બે દિવસમાં 50 થી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા છે. ન્યાયાધીશોની તીવ્ર અછતનો સામનો કરી…
View More સુપ્રીમની કોલેજિયમે બે દિવસમાં 50થી વધુ ન્યાયાધીશોના ઇન્ટરવ્યૂ લીધા‘રામાયણ’ ફિલ્મનું ટીઝર રિલીઝ: રણબીરે શ્રીરામના રોલમાં અને યશે રાવણ બનીને લોકોના દિલ જીત્યા
રણબીર કપૂર અને યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ થાય ગયું છે. આ ફિલ્મ તેની ઉત્તમ સ્ટારકાસ્ટ માટે લાંબા સમયથી હેડલાઇન્સમાં રહી…
View More ‘રામાયણ’ ફિલ્મનું ટીઝર રિલીઝ: રણબીરે શ્રીરામના રોલમાં અને યશે રાવણ બનીને લોકોના દિલ જીત્યાબાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલ
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વર ધામમાં આજે સવારે એક દુર્ઘટના બની છે. બાબા બાગેશ્વરના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ અચાનક ધરાશાયી…
View More બાગેશ્વર ધામમાં મોટી દુર્ઘટના!! ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે બાંધેલો મંડપ ધરાશાયી થતાં એકનું મોત, આઠ ઘાયલHSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલ
122 ડે સ્કૂલની યાદીમાં અમેરિકાની 58, યુકેની 47 શાળા સામેલ HSBC ચાઇના અને Hurun એજ્યુકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા HSBC Hurun એજ્યુકેશન ગ્લોબલ હાઇ…
View More HSBC હરૂન ગ્લોબલ હાઇસ્કૂલ રેન્કિંગમાં ભારતની એકમાત્ર નીતા અંબાણીની સ્કૂલબિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશે
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના નામે વંચિત વર્ગોને લક્ષ્ય બનાવાઇ રહ્યાનો વિપક્ષનો આક્ષેપ 11 વિપક્ષી પક્ષોએ બિહારમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં…
View More બિહારમાં બે કરોડ મતદારોનો મતાધિકાર છીનવાશેઅજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુ
યુપીના મેરઠ-બુલંદશહર હાઇવે પર મોડીરાત્રે દુર્ઘટના ઉત્તર પ્રદેશના હાપુરમાં મેરઠ-બુલંદશહેર હાઇવે પર મોડી રાત્રે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા.…
View More અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુ