વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં NDAએ આજે એટલે કે 4 સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. સવારે…
View More મોદીની માતાના અપમાન મુદ્દે એનડીએનું બિહાર બંધ: મહિલા કાર્યકરો ફ્રંટ ફુટ પર: ભારે ચક્કાજામindia news
પાક.ના DGMOએ યુધ્ધવિરામ માટે વિનંતી કરી હતી: ઓપરેશન સિંદૂરની નવી વીડિયો ક્લિપમાં ખુલાસો
ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડે તાજેતરમાં ઓપરેશન સિંદૂર સંબંધિત એક વિડિયો જાહેર કર્યો છે. આ વિડિયોમાં પાકિસ્તાનની અંદર આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા સચોટ અને…
View More પાક.ના DGMOએ યુધ્ધવિરામ માટે વિનંતી કરી હતી: ઓપરેશન સિંદૂરની નવી વીડિયો ક્લિપમાં ખુલાસોGST સુધારાથી લોકોને 48,000 કરોડની રાહત: સરકારને ખોટ
2023-24ના વપરાશ ડેટાના આધારે અંદાજ આપતા મહેસુલ સચિવે કહ્યું, સરવાળે પરિણામ જુદું આવશે: ઉદ્યોગોને લોકોને લાભ આવે તે સરકાર જોશે કેન્દ્રીય નાણા મંત્રાલયે 56મી GST…
View More GST સુધારાથી લોકોને 48,000 કરોડની રાહત: સરકારને ખોટIPL મેચ જોવાનું મોંઘુ થશે, GST 28 ટકાથી વધારી 40 ટકા
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માં મોટા ફેરફારોથી લોકોને ઘણા સ્તરે રાહત મળી છે. તો સ્ટેડિયમમાંથી IPL મેચ જોવાનું હવે મોંઘું થઈ ગયું છે. નવા જીએસટી…
View More IPL મેચ જોવાનું મોંઘુ થશે, GST 28 ટકાથી વધારી 40 ટકા5 ટકા સમાન સ્લેબથી પોપકોર્ન, પરાઠા, પનીરની રેટ-પઝલનો સુખદ અંત
પોપકોર્ન, પરાઠા અને પનીર જેવી વસ્તુઓ પર જીએસટી દરો અંગેની અનંત મૂંઝવણનો અંત 3 સપ્ટેમ્બરના રોજ કાઉન્સિલે નવી રચનાને મંજૂરી આપતાં થયો છે. ભૂતકાળમાં જીએસટી…
View More 5 ટકા સમાન સ્લેબથી પોપકોર્ન, પરાઠા, પનીરની રેટ-પઝલનો સુખદ અંતસર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણ
સત્તાવાર પરીપત્રની રાહમાં ઉદ્યોગજગત: 12 ટકા સ્લેબની દરેક વસ્તુનો GST 5 ટકા થયો કે કેમ તે બાબતે અવઢવ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 56મી…
View More સર્વિસ સેક્ટરની ધોલાઇ, અનેક સેક્ટરમાં સ્પષ્ટતાના અભાવે મૂંઝવણદિલ્હીમાં યમુનાના પાણી કમ્મરબૂડથી છાતી સુધી પહોંચ્યા
જળસપાટી ભયજનક સપાટીથી ઉપર: 2010-2013નો રેકોર્ડ તૂટ્યો: વૈભવી વિસ્તારો પણ ચપેટમાં દિલ્હીમાં યમુના સતત વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી રહી છે. ગુરુવારે સવારે 7 વાગ્યે, યમુનાનું…
View More દિલ્હીમાં યમુનાના પાણી કમ્મરબૂડથી છાતી સુધી પહોંચ્યાજીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરદિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે
પેટ્રોલમાં 1200 CC અને ડીઝલમાં 1500 CC થી નાની તેમજ 4 મીટર કરતા ટૂંકી ગાડી પર GSTમાં 10%નો ઘટાડો ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.4 2017…
View More દિવાળી પહેલાં પેટ્રોલ-ડીઝલની નાની અને ઇલેક્ટ્રિક કાર સસ્તી થશેકોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળ
11,800ના પ્રીમિયમ પર 1800ની બચત, રૂા.2000 સુધીના જૂતાં 5 ટકાના સ્લેબમાં, લકઝરી કાર 40 ટકામાં આવતાં મોંઘી થશે જીએસટી કાઉન્સિલની 56મી બેઠક બાદ, કેન્દ્રીય નાણામંત્રી…
View More કોઇપણ વીમા પ્રીમિયમ પર ટેક્સ નહીં લાગે: ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડ પ્રક્રિયા સરળ