ACC એ પાંચ દેશોને બેઠક યોજી વિવાદ ઉકેલવા કહ્યું એશિયા કપ 2025 ફાઇનલમાં ભારતની પ્રભાવશાળી જીત બાદ, ટ્રોફી અને મેડલને લઈને ચાલી રહેલો વિવાદ હજુ…
View More ટીમ ઇન્ડિયાને કયારે મળશે ટ્રોફી? ACC મીટિંગ બાદ પણ કોકડું ગુંચવાયેલુંindia news
આવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ
શુભમન ગીલ પ્રથમ વખત ભારતની ધરતી પર સુકાની પદ નિભાવશે: ટીમમાં કે.એલ રાહુલ, યશસ્વી જયસ્વાલનુ પુનરાગમન આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે…
View More આવતીકાલથી ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પ્રથમ ટેસ્ટ મેચ17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલા
પૂનાવાલા વેક્સિન બનાવતી વિશ્ર્વની સૌથી મોટી કંપનીના માલિક છે આઇપીએલ 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે વેચાણ માટે તૈયાર છે. અહેવાલો સૂચવે છે કે બ્રિટિશ…
View More 17753 કરોડમાં RCBને ખરીદશે અદાર પૂનાવાલાબેંકો અને બિલ્ડરો દ્વારા છેતરપિંડી: રેરા જેવી સંસ્થા પણ વામણી પુરવાર થઇ છે
મેઇન્ટેનન્સની રકમ ઓળવી જવી, સમયસર બાંધકામ પ્રોજેકટ પુરા ન કરવા, બ્રોસરમાં દર્શાવેલી સુવિધાઓ ન આપવી જેવા વિવિધ કારણોસર અનેક શહેરોમાં બિલ્ડરો સામે ફલેટધારકો ફરીયાદ કરતા…
View More બેંકો અને બિલ્ડરો દ્વારા છેતરપિંડી: રેરા જેવી સંસ્થા પણ વામણી પુરવાર થઇ છેકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી છે. તેમને આજે(1 ઓક્ટોબર) બેંગ્લુરુની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ખરાબ તબિયતની ફરિયાદ કરી હતી…
View More કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી, બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરાયાEMIમાં કોઈ રાહત નહીં! રિઝર્વ બેંકે રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો
સામાન્ય જનતા માટે મોટો ઝટકો, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તેની MPC બેઠકમાં સતત બીજી વખત તેના પોલિસી રેટમાં ઘટાડો ન કરવાનો નિર્ણય લીધો છે…
View More EMIમાં કોઈ રાહત નહીં! રિઝર્વ બેંકે રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો“CM સાહેબ બદલો લેવો હોય તો ઓફિસે આવો…” કરુર નાસભાગ બાદ વિજયની પ્રથમ પ્રતિક્રિયા
તમિલાગા વેટ્રી કઝાગમ (ટીવીકે) પાર્ટીના પ્રમુખ અને અભિનેતા વિજયે કરુરમાં થયેલી ભાગદોડ પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. એક વીડિયો જાહેર કરીને તેમણે આ…
View More “CM સાહેબ બદલો લેવો હોય તો ઓફિસે આવો…” કરુર નાસભાગ બાદ વિજયની પ્રથમ પ્રતિક્રિયાવિયેતનામમાં વાવાઝોડાથી ભારે તબાહી: 12 લોકોના મૃત્યુ
ચક્રવાતBualoiથી આવેલા ભારે વરસાદ અને ભારે પવનને કારણે મધ્ય વિયેતનામમાં રસ્તાઓ ડૂબી ગયા, છત ઉડી ગઈ અને ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા, રાજ્ય મીડિયાએ…
View More વિયેતનામમાં વાવાઝોડાથી ભારે તબાહી: 12 લોકોના મૃત્યુRBI ના નિયમોમાં ફેરફાર: કાલથી લોન લેવી સરળ બનશે, EMIઘટશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI )એ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનને…
View More RBI ના નિયમોમાં ફેરફાર: કાલથી લોન લેવી સરળ બનશે, EMIઘટશેબે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો
જીએસટી પેટે 30 કરોડ, આવકવેરાના 30 કરોડ ચુકવ્યા, પોતાની પાર્ટીને 98 કરોડનું દાન આપ્યું ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા અને જન સૂરજના શિલ્પી, પ્રશાંત કિશોર (પીકે)…
View More બે કલાકની સલાહ માટે 11 કરોડ: પ્રશાંત કિશોરે ત્રણ વર્ષમાં 241 કરોડની કમાઇનો હિસાબ આપ્યો