વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તમિલનાડુ મુલાકાત પહેલા, ડીએમકેના એક અધિકારીએ કથિત રીતે વડા પ્રધાનને મોતની ધમકી આપી છે, જેનાથી રાજ્યમાં મોટો રાજકીય વિવાદ ઉભો થયો…
View More મોદીને નરકાસુર કહી ડીએમકે નેતાએ મોતની ધમકી આપીindia news
ભારત-સા.આફ્રિકા-Aની અંતિમ મેચમાં પ્રેક્ષકો ઉમટી પડયા
બન્ને ઓપનરની ધૂંઆધાર સદીથી સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવ લઇ 325 રન બનાવ્યા આજે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત-સા.આફ્રિકા એની ટીમનો ત્રીજો વન-ડે રમાયો હતો. આ…
View More ભારત-સા.આફ્રિકા-Aની અંતિમ મેચમાં પ્રેક્ષકો ઉમટી પડયાસેન્સેકસ ફરી ઓલ ટાઇમ હાઇ નજીક, નિફટી 26 હજારને પાર
ભારત અને અમેરિકા ની ટ્રેડ ડીલ માં ભારતના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નું સકારાત્મક વિધાન બાદ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ભારતની તમામ…
View More સેન્સેકસ ફરી ઓલ ટાઇમ હાઇ નજીક, નિફટી 26 હજારને પારકાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવી
બિહારના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે 10મી વખત નીતીશકુમાર શપથ ગ્રહણ કરશે આ ઐતિહાસિક ક્ષણના ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી પણ સાક્ષી બનશે.…
View More કાલે નીતિશકુમારની તાજપોશીના સાક્ષી બનશે ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીઓટો ડ્રાઇવરની પુત્રી વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશીપની ફાઇનલમાં
મીનાક્ષી હુડ્ડાએ 48 કિલોગ્રામની સ્પર્ધામાં કોરિયાની બેકચો-રોંગને 5-0થી હરાવી ગ્રેટર નોઈડાના શહીદ વિજય સિંહ પથિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓટો ડ્રાઇવરની…
View More ઓટો ડ્રાઇવરની પુત્રી વર્લ્ડ બોક્સિગં ચેમ્પિયનશીપની ફાઇનલમાંપરિણીતી-રાઘવે એક મહિના બાદ દીકરાની પહેલી ઝલક બતાવી, નામ રિવીલ કર્યું, જુઓ Photos
પરિણીતી હવે માતા બની ગઈ છે. તેણીએ 19 ઓક્ટોબરે એક પુત્રને જન્મ આપ્યો. માતાપિતા બનવું એ દંપતીના જીવનમાં એક નવો અધ્યાય છે. માતાપિતા બન્યાના…
View More પરિણીતી-રાઘવે એક મહિના બાદ દીકરાની પહેલી ઝલક બતાવી, નામ રિવીલ કર્યું, જુઓ Photosગુજરાત સહિત છ રાજ્યોનાં બાર કાઉ.ની ચૂંટણી 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ
દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે, લાંબા સમયથી પડતર રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણીઓ માટે એક કડક અને દેશવ્યાપી સમયપત્રક નક્કી કર્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે…
View More ગુજરાત સહિત છ રાજ્યોનાં બાર કાઉ.ની ચૂંટણી 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરવા સુપ્રીમનો આદેશ1000થી વધુ સાયબર ગુલામોનો સોદો કરનાર ‘ધ ઘોસ્ટ’ ઝડપાયો
ધો.12 પાસ નીલ પુરોહિત દ્વારા વિદેશમાં નોકરી અપાવવાના બહાને ચાલતા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ ભારત-શ્રીલંકા-નેપાળ-બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના 500થી વધુ નાગરિકોને મ્યાનમાર-કમ્બોડિયામાં વેંચી માર્યા…
View More 1000થી વધુ સાયબર ગુલામોનો સોદો કરનાર ‘ધ ઘોસ્ટ’ ઝડપાયોભારતમાં 83 ટકા દર્દીઓમાં એન્ટીબાયોટિક કામ કરતી નથી
આડેધડ દવાનો ઉપયોગ, જાતે ડોકટર બની હાઇ-ડોઝ લેવાના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખતમ થઇ ગઇ છે: લાન્સેટનો રિપોર્ટ તબીબી જગતની પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટના તાજેતરના…
View More ભારતમાં 83 ટકા દર્દીઓમાં એન્ટીબાયોટિક કામ કરતી નથીમાત્ર ફોટો અને કયુઆર કોડ સાથેના નવા આધાર કાર્ડ જારી થશે
માહિતીનો દૂરુપયોગ રોકવા ડિસેમ્બરથી નવા નિયમો આવશે તમારા આધાર કાર્ડમાં ફક્ત તમારો ફોટો અને QR કોડ હશે. QR કોડમાં તમારો આધાર નંબર, નામ, સરનામું, જન્મ…
View More માત્ર ફોટો અને કયુઆર કોડ સાથેના નવા આધાર કાર્ડ જારી થશે