ધો.12 પાસ નીલ પુરોહિત દ્વારા વિદેશમાં નોકરી અપાવવાના બહાને ચાલતા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ ભારત-શ્રીલંકા-નેપાળ-બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોના 500થી વધુ નાગરિકોને મ્યાનમાર-કમ્બોડિયામાં વેંચી માર્યા…
View More 1000થી વધુ સાયબર ગુલામોનો સોદો કરનાર ‘ધ ઘોસ્ટ’ ઝડપાયો