6 ચોગ્ગા, 4 છગ્ગા સાથે હાર્દિક પંડયાની 28 બોલમાં 59 રનની ઇનિંગ ભારતીય ટીમે ટી-20 શ્રેણીમાં ODI ફોર્મેટમાં સફળતા ચાલુ રાખી, પહેલી જ મેચમાં દક્ષિણ…
View More હાર્દિકનો કમાલ, પ્રથમ T20માં ટીમ ઇન્ડિયાએ દ.આફ્રિકાને 101 રનથી કચડ્યુંindia news
ભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવો
ભારતમાં દેશને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાની કોઈને પડી નથી પણ સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાને દેશહિતનો બહુ મોટો મુદ્દો હોય એ રીતે હોહા કરી મુકાય છે.…
View More ભારતીય નાગરિક બન્યા પહેલાં સોનિયાની મતદાર તરીકે નોંધણી, રાહુલની બેવડી નાગરિકતાની સચ્ચાઇ સામે લાવોખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોત
રાજસ્થાનના સીકરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર ફતેહપુર નજીક એક સ્લીપર બસ ટ્રક સાથે અથડાઈ હતી. સ્લીપર બસ અને ટ્રક…
View More ખાટુશ્યામજીના દર્શન કરવાં જતાં ગુજરાતના શ્રદ્ધાળુઓને જયપુર-બિકાનેર નેશનલ હાઈવે પર અકસ્માત નડ્યો, 4ના મોતપિતાની જાતિ અવગણી પુત્રીને SCનું પ્રમાણપત્ર: CJIનો અપૂર્વ નિર્ણય
કાર્યભાર સંભાળ્યા પછી જસ્ટિસ સુર્યકાંતે માતાની આદિ દ્રાવિડ જાતિના આધારે અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર જારી કરવા આદેશ આપતા કાનૂની વ્યાખ્યા બદલાશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI)…
View More પિતાની જાતિ અવગણી પુત્રીને SCનું પ્રમાણપત્ર: CJIનો અપૂર્વ નિર્ણયપાક.નો પ્રતિભાવ ઝડપી અને તીવ્ર હશે: મુનિરની ભારતને ગીધડ ધમકી
પાકિસ્તાનના સેના વડા અસીમ મુનીરે નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDF) તરીકેના તેમના પહેલા ભાષણમાં પરિચિત યુદ્ધ-ઉત્તેજક વાણી-વર્તનનો આશરો લીધો, ભારતને ચેતવણી આપી કે “કોઈપણ…
View More પાક.નો પ્રતિભાવ ઝડપી અને તીવ્ર હશે: મુનિરની ભારતને ગીધડ ધમકીપ્રારંભિક તપાસમાં ઇન્ડિગોના વહીવટમાં ગેરરીતિઓ જોવા મળી: ઉડ્ડયનમંત્રી
ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ…
View More પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોના વહીવટમાં ગેરરીતિઓ જોવા મળી: ઉડ્ડયનમંત્રીશિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવો
મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. શિવસેના (UBT) ના યુવા નેતા આદિત્ય ઠાકરેએ એક સનસનીખેજ દાવો કરીને સત્તાધારી ગઠબંધનમાં હલચલ મચાવી દીધી…
View More શિંદેના 22 ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જશે: ઠાકરેનો દાવોકાયદાઓ લોકોની સુવિધા માટે હોવા જોઇએ, બોજારૂપ નહીં: મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ નિર્દોષ ભારતીયને કોઈપણ કાયદા કે નિયમને કારણે હેરાનગતિ કે અસુવિધાનો સામનો કરવો ન જોઈએ, અને આવા પગલાં હંમેશા…
View More કાયદાઓ લોકોની સુવિધા માટે હોવા જોઇએ, બોજારૂપ નહીં: મોદીપાંચ વર્ષમાં બેંકોએ 6.15 લાખ કરોડની લોન માંડી વાળી, લોકસભામાં આંકડા રજૂ
સંસદના શિયાળુ સત્ર દરમિયાન બેંકિંગ સેક્ટરની કામગીરી અને ખરાબ લોન (NPA) અંગે મહત્વની ચર્ચા થઈ હતી. એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા નાણા રાજ્યમંત્રીએ સંસદને જણાવ્યું…
View More પાંચ વર્ષમાં બેંકોએ 6.15 લાખ કરોડની લોન માંડી વાળી, લોકસભામાં આંકડા રજૂપુંડુચેરી ક્રિકેટમાં કૌભાંડનો પર્દાફાશ, પૈસાના આધારે બોગસ રેકોર્ડ બનાવી ટીમમાં પ્રવેશ
ભારતીય ક્રિકેટને વિશ્વમાં સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, જ્યાં તીવ્ર સ્પર્ધા, વિશાળ પ્રતિભા પૂલ, IPL જેવી લીગ અને કડક પસંદગી પ્રક્રિયા તેના મુખ્ય લક્ષણો છે.…
View More પુંડુચેરી ક્રિકેટમાં કૌભાંડનો પર્દાફાશ, પૈસાના આધારે બોગસ રેકોર્ડ બનાવી ટીમમાં પ્રવેશ