ઓપરેશન સિંદુર બાદ યુધ્ધ વિરામની જેમ ભારતની અગત્યની ટ્રેડ ડીલ અમેરિકાએ જાહેર કરી નરેન્દ્ર મોદીને ‘મી.ઈન્ડિયા’ ગણાવતું કોંગ્રેસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર…
View More વોશિંગ્ટનમાં બેઠેલો ‘મોગેમ્બો’ ખુશ હુઆ’ વધુ એક અગત્યની જાહેરાત અમેરિકાથી થતાં કોંગ્રેસના ચાબખાંindia news
સરકારે દબાણમાં ડીલ કરી, વડાપ્રધાને દેશ વેચી નાખ્યો: રાહુલ
સંસદમાં બોલવા નહીં દેતા રાહુલ ગાંધી આકરા પાણીએ, 4 માસથી અટકેલી ડીલ રાતોરાત કેવી રીતે થઇ?, અદાણીને બચાવવા શરતો સ્વીકારી લીધાનો આરોપ અમેરિકા-યુરોપ સાથે કરેલા…
View More સરકારે દબાણમાં ડીલ કરી, વડાપ્રધાને દેશ વેચી નાખ્યો: રાહુલ‘અમારા બંધારણનું પાલન ન કરવું હોય, તો ભારત છોડીને ચાલતી પકડો…’ સુપ્રીમ કોર્ટની WhatsAppને વૉર્નિંગ
સુપ્રીમ કોર્ટે ડેટા શેરિંગ અંગે વોટ્સએપ અને મેટાની ઝાટકણી કાઢી છે. 2021ની પ્રાઈવસી પોલિસી મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ…
View More ‘અમારા બંધારણનું પાલન ન કરવું હોય, તો ભારત છોડીને ચાલતી પકડો…’ સુપ્રીમ કોર્ટની WhatsAppને વૉર્નિંગ‘યે નયા હિન્દુસ્તાન હૈ…’, Dhurandhar 2નું ઘમાકેદાર ટીઝર રીલીઝ, જુઓ રણવીરનો ખતરનાક અવતાર
આખરે! આતુરતાનો અંત આવ્યો…’ધૂરંધર 2’નું ટીઝર આજે રિલીઝ થયું છે. આજે ફિલ્મના મેકર્સ અને રણવીર સિંહ દ્વરા પહેલા પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું અને…
View More ‘યે નયા હિન્દુસ્તાન હૈ…’, Dhurandhar 2નું ઘમાકેદાર ટીઝર રીલીઝ, જુઓ રણવીરનો ખતરનાક અવતારટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંત
ભારતમાં આયાત થનારા તમામ અમેરિકન ઉત્પાદનો પર ભારત શૂન્ય ટેરિફ લગાડશે : ટેરિફ રાહતને કારણે હમણાં જ રજૂ થયેલા બજેટની ચમક વધી જશે : બે…
View More ટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંતમારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કર્યાનો અદ્ભુત અનુભવ, આભાર : મોદી
તેઓ મારા અંતરંગ મિત્ર છે, તેમની સાથે વાત કરવી એ સન્માનની વાત છે: ટ્રમ્પ પીએમ મોદીએ એકસ પર પોસ્ટ કર્યું, “આજે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ…
View More મારા મિત્ર ટ્રમ્પ સાથે વાત કર્યાનો અદ્ભુત અનુભવ, આભાર : મોદીભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે, અમેરિકાની કૃષિ પ્રોડક્ટસ દેશમાં વેચાશે, ટ્રમ્પનો મોટો દાવો
કેન્દ્ર સરકારની સ્પષ્ટતા જરૂરી, રશિયા સાથે સંબંધો બગડી શકે મહિનાઓ સુધી વાટાઘાટો બાદ આખરે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. ગઇકાલે ભારતના વડાપ્રધાન…
View More ભારત રશિયાથી ઓઇલ નહીં ખરીદે, અમેરિકાની કૃષિ પ્રોડક્ટસ દેશમાં વેચાશે, ટ્રમ્પનો મોટો દાવોએનડીએ સંસદીય દળની બેઠકમાં પી.એમ. મોદીનું સ્વાગત
ભારત-અમેરિકા વચ્ચે લાંબા સમયની ખેંચતાણ બાદ ગઈકાલે મોડી સાંજે અચાનક જ ટ્રેડ ડીલ થઈ જતાં અને અમેરિકાએ ટેરિફ 50 ટકામાંથી ઘટાડી 18 ટકા કરી નાખતાં…
View More એનડીએ સંસદીય દળની બેઠકમાં પી.એમ. મોદીનું સ્વાગતટ્રમ્પ મહેરબાન તો દલાલ સ્ટ્રીટ પહેલવાન, સેન્સેક્સનો હનુમાન કૂદકો
ભારતીય શેરબજાર બંબાટ દોડ્યું, ખૂલતામાં જ સેન્સેકસ 4000 પોઇન્ટ અને નિફ્ટી 1100 અંક ઉછળ્યા તમામ સેક્ટરમાં લેવાલીથી શેરોમાં 3થી 10 ટકાની તેજી, દલાલ સ્ટ્રીટ ખુશખુશાલ…
View More ટ્રમ્પ મહેરબાન તો દલાલ સ્ટ્રીટ પહેલવાન, સેન્સેક્સનો હનુમાન કૂદકો40ની ઉંમરે શર્ટના બટન ખુલ્લા રાખીને સોનમે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આ દિવસોમાં એની બીજી પ્રેગનન્સીને એન્જોય કરી રહી છે. લેટેસ્ટમાં એક્ટ્રેસ મુંબઇનાં રસ્તાઓ પર સ્પોટ…
View More 40ની ઉંમરે શર્ટના બટન ખુલ્લા રાખીને સોનમે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ