બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ, તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક સંકટ વધુ વણસી રહ્યું હોય તેવું લાગે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભામાં…
View More મમતાને વધુ એક ઝટકો, 12થી વધુ સાંસદો ભાજપમાં જોડાવાની વકીindia news
રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ઓફર
સોશિયલ મીડિયા પર અત્યારે ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોમાં તેની જોરદાર ચર્ચા છે. આ લોકપ્રિયતા જોઈને હવે…
View More રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડો, કોકરોચ જનતા પાર્ટીને કોંગ્રેસ નેતાની ઓફરBSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યો
ભારતના ટેલિકોમ સેક્ટરમાં એક સમયે જે કંપનીને આઉટડેટેડ ગણીને નકારી દેવામાં આવી રહી હતી, તે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)…
View More BSNLનો ઓપરેટિંગ નફો 50 કરોડથી સીધો 7000 કરોડે પહોંચ્યોશેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યા
રૂપિયો નબળોં પડતા અને ડોલર ફરી એક વખત 96 સુધી પહોંચતા શેર બજારમાં નેગેટિવ વલણ જોવા મળ્યું ગઈકાલે શેરબજારમાં થોડી ખરીદી જોવા મળ્યા બાદ આજે…
View More શેર બજારમાં સેન્સેક્સ 600 પોઈન્ટ અને નિફ્ટી 140 પોઇન્ટ તૂટ્યાપાંચ માસૂમ સંતાનોને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કુવામાં પાંચ મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતાં,…
View More પાંચ માસૂમ સંતાનોને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાતચોમાસાની ગતિ ધીમી પડી, હજુ 3 દિવસ બાદ કેરળમાં એન્ટ્રી
26 જૂને પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી પરંતુ 4-5 દિવસથી ભેજનું પ્રમાણ ઘટતા આગળ જ ન વધ્યું ગરમીથી ત્રાસી રહેલા દેશના લાખો લોકોને ચોમાસાની રાહમાં…
View More ચોમાસાની ગતિ ધીમી પડી, હજુ 3 દિવસ બાદ કેરળમાં એન્ટ્રીતમિલનાડુમાં ખેડૂતોનું દેવું માફ, 14 લાખથી વધુ પરિવારોને લાભ
મુખ્યમંત્રી વિજયે વચન નિભાવ્યું, રાજ્યની તિજોરી પર 2,044 કરોડનો બોજ તમિલનાડુ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના સીમાંત ખેડૂતો…
View More તમિલનાડુમાં ખેડૂતોનું દેવું માફ, 14 લાખથી વધુ પરિવારોને લાભઅમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી ધરબી હત્યા
અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને રહેવું જાણે મુશ્કેલ બની ગયું છે. અહીં સતત વધતા જીવલેણ હુમલા અને લૂંટના ઈરાદે થતા ફાયરિંગની ઘટનાઓ ફરી…
View More અમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી ધરબી હત્યાગંગા દશેરાએ બદાયૂં અને બરેલીમાં સ્નાન દરમિયાન 31 ડૂબ્યા, 7નાં મોત
પવિત્ર ગંગા દશેરાના પાવન પર્વ પર ઉત્તર પ્રદેશના બદાયૂં અને બરેલીમાં ભારે દુર્ઘટના સર્જાઈ હતી. ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરેલા 31 જેટલા શ્રદ્ધાળુઓ અચાનક ઊંડા…
View More ગંગા દશેરાએ બદાયૂં અને બરેલીમાં સ્નાન દરમિયાન 31 ડૂબ્યા, 7નાં મોતપેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો ઝીંકાયો
દિલ્હી-ગઈછ સહિત દેશના મુખ્ય શહેરોમાં રહેતા મિડલ ક્લાસ અને વાહનચાલકો માટે આજની સવાર કંઈક આંચકાજનક રહી છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે…
View More પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGમાં 11 દિવસમાં ત્રીજી વખત ભાવવધારો ઝીંકાયો