ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફ્રાન્સ મુલાકાતને વધુ યાદગાર અને વ્યક્તિગત સ્પર્શ આપતાં હિન્દી ભાષામાં એક ખાસ વિદાય સંદેશ આપ્યો છે, જે…
View More પ્રિય મિત્ર નરેન્દ્ર, આપકા સ્વાગત હૈ, ફ્રાન્સ ભારત કી દોસ્તી અમર રહેindia news
રામ મંદિર માટે 500 વર્ષ સંઘર્ષ કર્યો હવે 15 દિવસ રાહ જુઓ: યોગી
‘સીટ’ દૂધનું દૂધ કરી બતાવશે, દાનની રકમની ઉચાપત મામલે મંદિરે પહોંચ્યા ઈખ યોગી ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચેલા સીએમ યોગીએ રામ મંદિરના ચઢાવાની રકમમાં થયેલા કથિત…
View More રામ મંદિર માટે 500 વર્ષ સંઘર્ષ કર્યો હવે 15 દિવસ રાહ જુઓ: યોગીઉદયપુરમાં ઝિપલાઇન પર 70 ફૂટ ઉંચે બે ગુજરાતી અટવાયા
ઉદયપુરમાં પિચોલા તળાવના કિનારે આવેલી દુધ તલાઈ પર ઝિપલાઇન રાઇડ દરમિયાન બે ગુજરાતી પ્રવાસીઓ અચાનક 70 ફૂટની ઊંચાઈએ અટવાઈ ગયા હતા. આ ઘટનાથી આસપાસના લોકોમાં…
View More ઉદયપુરમાં ઝિપલાઇન પર 70 ફૂટ ઉંચે બે ગુજરાતી અટવાયાધારાસભામાં ‘હાથી’ની ટિકિટનો ભાવ 3.35 કરોડ
વિધાનસભાની ચૂંટણી પહેલા બ.સ.પા.ના જિલ્લા પ્રમુખ શૈલેન્દ્ર ગૌતમનો કથિત સ્ટિંગ વીડીયો જાહેર થતા ખળભળાટ, પ્રદેશ પ્રમુખ વિશ્ર્વનાથ પણ સામેલ હોવાનો દાવો ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા…
View More ધારાસભામાં ‘હાથી’ની ટિકિટનો ભાવ 3.35 કરોડગરમીથી કંટાળી મુંબઇના દરિયાકિનારે પથારી બીછાવાઇ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં મુંબઈના વર્સોવા બીચ પર ડઝનો લોકો રેતી પર ખુલ્લા આકાશ નીચે સૂતા જોવા મળ્યા છે. આ દૃશ્યોએ શહેરની જીવનશૈલી,…
View More ગરમીથી કંટાળી મુંબઇના દરિયાકિનારે પથારી બીછાવાઇસપ્તાહના અંતિમ દિવસે શેર બજાર, સોના-ચાંદીમાં ફરી મંદીની મોકાણ
અમેરિકાના એક રિપોર્ટથી આઈ ટી કંપની શેરમાં 6%નું ધોવાણ થતા સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો છેલ્લા 48 કલાકમાં ચાંદીમાં 26000 અને સોનામાં 10000નો મોટો કડાકો સપ્તાહના…
View More સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર, સોના-ચાંદીમાં ફરી મંદીની મોકાણભેળસેળવાળી પીઠી ચોળતા ડોલીની જગ્યાએ અર્થી ઉઠી
મધ્યપ્રદેશની કરૂણ ઘટના, હળદરમાં ભેળસેળથી શ્ર્વાસ રૂંધાયો મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયાં લગ્ન દરમિયાન દુલ્હન હલ્દી લગાવ્યા દુર્ઘટનાનો શિકાર થઈ. દુલ્હને…
View More ભેળસેળવાળી પીઠી ચોળતા ડોલીની જગ્યાએ અર્થી ઉઠીકેપ્ટન હેરી કેનનો પેનલ્ટી કિકથી ગોલનો વર્લ્ડ રેકોર્ડ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે અહીં 23મા ફિફા વર્લ્ડ કપમાં ક્રોએશિયાને 4-2થી હરાવીને ત્રણ પોઇન્ટ સાથે ગ્રૂપ-એલમાં મોખરાનું સ્થાન મેળવી લીધું હતું. ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન…
View More કેપ્ટન હેરી કેનનો પેનલ્ટી કિકથી ગોલનો વર્લ્ડ રેકોર્ડ3 ઇડિયટસ-2માં રણછોડ, ફરહાન અને રાજુ આપશે ‘જીવન’ની પરીક્ષા
વર્ષ 2009માં જ્યારે રાજકુમાર હિરાનીની ફિલ્મ ’3 ઇડિયટ્સ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ જ…
View More 3 ઇડિયટસ-2માં રણછોડ, ફરહાન અને રાજુ આપશે ‘જીવન’ની પરીક્ષાટી-20 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ઝટકો, શ્રેયંકા પાટીલ બહાર
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2026 વચ્ચે ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમની સ્ટાર ખેલાડી શ્રેયંકા પાટિલ ઈજાગ્ર્સત થતા આખી ટૂનામેન્ટમાંથી બહાર થઈ છે. અત્યારસુધી…
View More ટી-20 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ઝટકો, શ્રેયંકા પાટીલ બહાર