ગાઝિયાબાદમાં એક વિદ્યાર્થીએ NEET પરીક્ષા ફરીથી આપવાના દબાણને કારણે આત્મહત્યા કરી. તે તેના પરિવારનો એકમાત્ર પુત્ર હતો. અહેવાલો સૂચવે છે કે મે મહિનામાં તેની પરીક્ષા…
View More નીટની પરીક્ષા ફરી આપવાના તણાવમાં ગાઝિયાબાદના વિદ્યાર્થીનો આપઘાતindia news
સ્વસ્થ યુવા, સશક્ત રાષ્ટ્ર: યોગથી બદલાતું ભારત
આજે ખાસ કરીને યુવાનોના સ્વાસ્થ્યને પાછળ ધકેલવામાં આધુનિક જીવનશૈલી જવાબદાર છે. જેમાં મોડી રાત સુધી મોબાઈલ વાપરવો, સવારે મોડું જાગવું, શહેરોનું પ્રદૂષણ, અનિયમિત ખોરાક, ફાસ્ટ…
View More સ્વસ્થ યુવા, સશક્ત રાષ્ટ્ર: યોગથી બદલાતું ભારતરિલીઝ પહેલા જ શ્રધ્ધા કપૂરની ‘ઇથા’નું ટીઝર ઓનલાઇન લીક
શ્રદ્ધા કપૂરની બાયોપિક ફિલ્મ ’ઈથા’ની સત્તાવાર રિલીઝ પહેલાં જ એક ટીઝર ક્લિપ ઓનલાઈન લીક થઈ જતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.…
View More રિલીઝ પહેલા જ શ્રધ્ધા કપૂરની ‘ઇથા’નું ટીઝર ઓનલાઇન લીકIPLમાં યુવરાજસિંહની એન્ટ્રી, દિલ્હીના બેટિંગ કોચ બનશે
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં સામેલ થવા જઈ રહ્યા છે. ફ્રેન્ચાઈઝી સૌરવ ગાંગુલીની હેડ કોચ તરીકે નિમણૂક કરશે. DC ના સહ-માલિક…
View More IPLમાં યુવરાજસિંહની એન્ટ્રી, દિલ્હીના બેટિંગ કોચ બનશેઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીની થશે વાપસી?
ટૂંક સમયમાં બેંગલુરુના સેન્ટર ઓફ એકસેલન્સમાં ફિટનેસ ટેસ્ટ આપશે વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહેલા કરોડો ચાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે…
View More ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં વિરાટ કોહલીની થશે વાપસી?ઉધ્ધવની શિવસેનાને સંજય રાઉતે ડૂબાડી?
મહારાષ્ટ્રમાં હમણાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ઘમસાણ મચ્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવની શિવસેનાના મહારાષ્ટ્રમાંથી કુલ 9 સાંસદો ચૂંટાયા હતા ને તેમાંથી 6 સાંસદોએ…
View More ઉધ્ધવની શિવસેનાને સંજય રાઉતે ડૂબાડી?NTAની મોટી ભૂલ! નાગપુરના NEETના વિદ્યાર્થીને અપાયું અબુધાબીનું પરીક્ષા કેન્દ્ર
NEETની પુનઃપરીક્ષા 21 જૂને દેશભરમાં યોજાવાની છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીએકવાર પરિક્ષા આપશે. આ દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફરી એકવાર…
View More NTAની મોટી ભૂલ! નાગપુરના NEETના વિદ્યાર્થીને અપાયું અબુધાબીનું પરીક્ષા કેન્દ્રસરકાર પાસે સત્તા છે, ટેલીગ્રામ પર પ્રતિબંધ સામેની અરજી ફગાવાઈ
દિલ્હી હાઇકોર્ટે દેશના ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામ પર મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પેપર લીકની આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ટેલિગ્રામ પર લગાવવામાં આવેલા…
View More સરકાર પાસે સત્તા છે, ટેલીગ્રામ પર પ્રતિબંધ સામેની અરજી ફગાવાઈસિંધુ જળ સંધિ જૂની થઈ ગઈ, આતંક ફેલાવનારાઓ સહકારની અપેક્ષા ન રાખે
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ ખાતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને વર્તમાન સંદર્ભમાં જૂની અને અપ્રચલિત ગણાવી હતી.…
View More સિંધુ જળ સંધિ જૂની થઈ ગઈ, આતંક ફેલાવનારાઓ સહકારની અપેક્ષા ન રાખેકર્ણાટકના પ્રસિધ્ધ નરસિમ્હા સ્વામી મંદિરની દાનપેટીમાં પણ હાથ કી સફાઈ
અયોધ્યાના રામમંદિર બાદ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહી શ્રદ્ધાળુઓ દ્વારા…
View More કર્ણાટકના પ્રસિધ્ધ નરસિમ્હા સ્વામી મંદિરની દાનપેટીમાં પણ હાથ કી સફાઈ