ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે તેજી સાથે જોવા મળી રહ્યો છે આજે સવારથી જ નિફ્ટી અને સેન્સેક્સમાં જોરદાર ખરીદીનો માહોલ જોવા મળતા તમામ સેક્ટરમાં…
View More શેર બજારમાં સતત ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 625 અને નિફ્ટીમાં 175 અંકનો વધારોindia news
IT કંપની કેપજેમીનીના ઘોડિયાઘરમાં વોશિંગમશીનના ટબમાંથી બાળકો મળ્યા
બેંગલુરુમાં કેપજેમિની ટેક્નોલોજી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ કેમ્પસમાં કાર્યરત ડેકેર (ક્રેચ) સેન્ટરમાં કથિત હુમલો, ધાકધમકી અને નાના બાળકો સાથે ક્રૂર વર્તનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બેંગલુરુ…
View More IT કંપની કેપજેમીનીના ઘોડિયાઘરમાં વોશિંગમશીનના ટબમાંથી બાળકો મળ્યાભારત ગંદુ, ત્યાં હોત તો કયારેય CEO ન બની હોત: ઇન્દિરા નૂયી
પેપ્સિકોના પૂર્વ ભારતીય મૂળના મહિલા CEO અને ચેરપર્સન ઈન્દ્રા નૂયી સોશિયલ મીડિયા પર અને બિઝનેસ જગતમાં ભારે ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ ’હૂવર ઇન્સ્ટિટ્યુશન’ને આપેલા…
View More ભારત ગંદુ, ત્યાં હોત તો કયારેય CEO ન બની હોત: ઇન્દિરા નૂયીન્યાયાધીશ AIનો ભોગ બન્યા: બનાવટી ચૂકાદાના આધારે આપેલો NCITનો નિર્ણય રદ કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કોર્ટ કાર્યવાહીમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI ) દ્વારા ઉત્પન્ન થયેલા ખોટા અને બનાવટી ચુકાદાઓના ઉપયોગ અંગે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ભાર મૂક્યો…
View More ન્યાયાધીશ AIનો ભોગ બન્યા: બનાવટી ચૂકાદાના આધારે આપેલો NCITનો નિર્ણય રદ કરતી સુપ્રીમNEET-PG પરીક્ષા 30 ઓગસ્ટે લેવાશે પેટર્નમાં બદલાવ, પ્રશ્ર્નોની સંખ્યા ઘટાડાઇ
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ – પોસ્ટગ્રેજ્યુએટ (NEET-PG) 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે, આ…
View More NEET-PG પરીક્ષા 30 ઓગસ્ટે લેવાશે પેટર્નમાં બદલાવ, પ્રશ્ર્નોની સંખ્યા ઘટાડાઇદિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની એજન્સી ISI સમર્થિત આતંકવાદી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં પંજાબ અને…
View More દિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડતામિલનાડુ હોર્સ ટ્રેડિંગ; ધારાસભ્યની કિંમત 35 કરોડ
શાસક ટીવીકેના ધારાસભ્યની ફરિયાદ પછી ડીએમકેના પૂર્વ મંત્રી સાથે સંકળાયેલા 3ની ધરપકડ ; MDMKના ધારાસભ્યોને તોડવાનો મુખ્યમંત્રી વિજય સામે વળતો આક્ષેપ ટીવીકેના વડા વિજય થલાપતિએ…
View More તામિલનાડુ હોર્સ ટ્રેડિંગ; ધારાસભ્યની કિંમત 35 કરોડરેડબુલ, પેપ્સિકો સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસ
ફૂડ રેગ્યુલેટર FSSAI એ રેડ બુલ અને પેપ્સિકો ઈન્ડિયા સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને ખોટી બ્રાન્ડિંગ અને ગેરમાર્ગે દોરતા દાવાઓ બદલ નોટિસ ફટકારી છે. FSSAI…
View More રેડબુલ, પેપ્સિકો સહિત છ એનર્જી ડ્રિંક કંપનીઓને FSSAIની નોટિસબેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોત
આજે સવારે બેંગલુરુ દક્ષિણ તાલુકાના મડાપટ્ટના વિસ્તારમાં પથ્થરની ખાણમાં એક મોટો પથ્થર ધસી પડ્યો. કાટમાળ નીચે દટાઈ જવાથી બિહારના નવ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા…
View More બેંગલુરૂમાં સ્ટોન ક્વોરીમાં શિલા ધસી પડતાં 9 મજૂરોનાં મોતહે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી
દાનચોરી કેસના આરોપી અવિનાશ શુકલની પૂછપરછમાં નવો ધડાકો અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલા ચઢાવા ચોરીના કેસની તપાસ દરમિયાન મંદિરમાં નોકરી આપવાના બદલામાં લાંચ લેવાના ગંભીર…
View More હે રામ…. અયોધ્યામાં 125 કર્મચારીની ભરતીમાં પણ કટકી