વડોદરામાં રથયાત્રામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનનું મોત નીપજ્યુ હતું. આ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને…
View More વડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોતheart attack
‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યું
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની ઉંમરે અવસાન થયું છે. 27 જૂને મોડી રાત્રે અચાનક તેના નિધનના સમાચાર સામે આવતા જ બોલિવૂડથી લઈને ટીવી…
View More ‘કાંટા લગા’ ફેમ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે હાર્ટએટેકથી નિધન, બોલિવૂડ શૉકમાં ડૂબ્યુંશાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત
હદય રોગના હુમલો હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં શાપર-વેરાવળમાં મજુરી કામ કરતા શ્રમિક…
View More શાપરમાં વધુ એક શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોતહૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
મોકાજી સર્કલ પાસે આધેડ અને ગોપાલ ચોકમાં શ્રમિક યુવાનનુ હાર્ટ બેસી જતા મોત રાજકોટ સહીત રાજયભરનાં હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે…
View More હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇસુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો
સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ તે પહેલા જ મોત નિપજ્યું રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના…
View More સુભાષનગરમાં ફુટના વેપારીને ઉંઘમાં જ હાર્ટ એટેક આવી ગયોહૃદયરોગનો હુમલો: ચોટીલાના ચીરોડામાં યુવકનું હૃદય બેસી ગયું
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી ધબકારા ચુકી ગઇ હોવાની ઘટના સામે આવી છે જેમા ચોટીલાનાં ચીરોડા ગામે રહેતા યુવકનુ હૃદય…
View More હૃદયરોગનો હુમલો: ચોટીલાના ચીરોડામાં યુવકનું હૃદય બેસી ગયુંકુવાડવાના રતનપર ગામે મહિલાનું હાર્ટએટેકથી મોત
રાજયમા દિવસે ને દિવસે યુવાનો અને તરુણોમા હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધતી જાય છે. રાજકોટમા રોજ બરોજ હાર્ટ એટેકથી 3 થી 4 વ્યકિતનાં મોત નીપજે…
View More કુવાડવાના રતનપર ગામે મહિલાનું હાર્ટએટેકથી મોતકોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોત
રાજકોટમાં પરિણીતા, બે પ્રૌઢ અને એક વૃધ્ધને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કોરોનાનાં કહેર વચ્ચે હૃદયરોગનાં હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ…
View More કોરોનાના કહેર વચ્ચે હાર્ટ એટેકનો ઉપાડો: પરિણીતા સહિત ચારના મોતપરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસોનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક મહિલાાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More પરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોતકરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું યુકેમાં હાર્ટએટેકથી મોત
કરિશ્મા સાથે 13 વર્ષના લગ્નજીવનમાં બે બાળકો થયા હતાં બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિનું યુકેમાં અવસાન થયું છે. ફિલ્મફેરના અહેવાલ મુજબ, 53 વર્ષીય ઉદ્યોગપતિના…
View More કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું યુકેમાં હાર્ટએટેકથી મોત