શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે. જેમાં ગૌરીદળમાં ઢોર દોહીને પરત ફરતા યુવાન અને સદ્ભાવના વૃધ્ધાશ્રમમાં…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોheart attack
ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
ખંભાળિયાના પોસ વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ યુવાનને મંગળવારે રાત્રે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ કરુણ બનાવની વિગત એવી છે…
View More ખંભાળિયામાં વિપ્ર યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલોરાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોત
રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી યોગા કરીને ઉતરતા…
View More રાજનગર ચોકમાં યોગા સેન્ટરમાંથી નીચે ઉતરતા પ્રૌઢનું હાર્ટએટેક આવતા મોતગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક ઘટનામાં ગાંધીનગરમાં પીજી ચલાવતા રાજકોટના યુવકનું…
View More ગાંધીનગરમાં પીજી હોસ્ટેલ ચલાવતા રાજકોટના યુવકનું હાર્ટએટેકથી મોતમેળામાં કાકાની બદામ શેકની લારીએ ઉભેલા 13 વર્ષના ભત્રીજાનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ દરરોજ હૃદય રોગનાં હુમલાથી અને માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ એક…
View More મેળામાં કાકાની બદામ શેકની લારીએ ઉભેલા 13 વર્ષના ભત્રીજાનું હાર્ટએટેકથી મોતકોર્પોરેશનમાં રજૂઆત માટે ગયેલા આપના નેતાને હાર્ટએટેક
સિવિલમાં ઈન્જેક્શન ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા રાજકોટમાં માતેલા સાંઢ જેમ દોડતા ભારે વાહનો પર કાર્યવાહી કરવાની રજૂઆત કરવા મહાનગરપાલિકામાં ગયેલા આમ…
View More કોર્પોરેશનમાં રજૂઆત માટે ગયેલા આપના નેતાને હાર્ટએટેકરાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ
શાસ્ત્રીનગરમાં પરિણીતા, મંછાનગરમાં યુવક અને મારૂતીનગર અને માલધારી સોસાયટીના આધેડનું મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર જિંદગી ધબકારા ચુકી ગઈ છે.…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ચાર જિંદગી ધબકારા ચૂકી ગઇ9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુ
રાજસ્થાનમાં એક 9 વર્ષની બાળકીનું એક કલાકમાં બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય…
View More 9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોત
સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ભાવનગરના ભાલ પંથકમાંથી બૂટલેગરો ફિલ્મી સ્ટાઈલમાં નાસી રહ્યાં હોય જે ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ઝડપી લીધો અને સ્ટેટ મોનિટરીંગ સેલ ના પીએસઆઇની…
View More ભાવનગર પંથકમા દારૂના દરોડા દરમિયાન PSI શર્માનું હૃદયરોગનાં હુમલાથી મોતસોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાપ વધી રહ્યું છે. રાજકોટમાં પણ હાર્ટ એટેકના કેસો દિનપ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે આજે વધુ એક બનાવામાં કોઠારીયા રોડ ઉપર…
View More સોમનાથ સોસાયટીના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત