હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ…
View More ભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતheart attack
હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં કારખાનેદાર આધેડનું હાર્ટ બેસી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં હરીઘવા રોડ પર રાજલક્ષ્મી…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: રાજકોટમાં કારખાનેદાર આધેડનું હાર્ટ બેસી ગયુંબગસરામાં નવ વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત
કોવિડ બાદ હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. માત્ર વયસ્કો જ નહીં યુવાનો અને નાના બાળકોનું પણ અચાનક હ્રદય બંધ પડી…
View More બગસરામાં નવ વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોતહૃદયરોગનો હુમલો: મોરબીના પ્રૌઢાનું મોત
હૃદય રોગનો હુમલો વધુ એક માનવ જીંદગી ભરખી ગયો હોવાની ઘટના સામે આવી છે જેમા મોરબીનાં પ્રૌઢાનુ હૃદય રોગનો હુમલો આવ્યા બાદ રાજકોટ સારવારમા મોત…
View More હૃદયરોગનો હુમલો: મોરબીના પ્રૌઢાનું મોતહાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ
રાજકોટમાં નિવૃત્ત શિક્ષક, વેપારી, શ્રમિક, આધેડ અને ઢાંઢીયાના વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના…
View More હાર્ટએટેકનો ઉપાડો: પાંચ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈરેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવ વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક આધેડનો ભોગ લેવાયો છે. રેલનગરમાં રહેતા અને જિલ્લા પંચાયતમાં કલાર્ક તરીકે…
View More રેલનગરમાં જિલ્લા પંચાયતના ક્લાર્કનું હાર્ટએટેકથી મોતઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોત
ઈન્દિરા સર્કલ પાસે આવેલી બ્રાંચમાં નોકરી કરતો યુવાન હડતાલ હોવાથી અન્ય બ્રાન્ચે બેસવા ગયો’તો રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરના…
View More ઢેબર રોડ પર કેનેરા બેંકમાં પ્યુનનું હાર્ટએટેકથી મોતવર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોત
સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ત્રણ માનવ જીંદગી કાળના ખપરમાં હોમાય છે.…
View More વર્ધમાનનગરમાં રિક્ષાચાલક સહિત વધુ ત્રણ લોકોના હાર્ટએટેકથી મોતહૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલ
અગાઉ જયા નોકરી કરતાં ત્યાં મળવા અને દવા લેવા આવેલા વૃધ્ધ બેભાન હાલતમાં ઢળી પડતા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગનો હુમલો : રાજકોટમાં સંબંધીના ઘરે આવેલા ગઢડા પંથકના વૃધ્ધનું હાર્ટ ફેલખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
ખંભાળિયામાં રહેતા 27 વર્ષના અને નવપરિણીત એવા એક યુવાનને ગઈકાલે સોમવારે સવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું અકાળે અવસાન થયાના બનાવે ભારે અરેરાટી પ્રસરાવી…
View More ખંભાળિયાના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ