કચ્છ-મુન્દ્રાનો 17 વર્ષનો સગીર રાજકોટ સગાને ત્યાં આવ્યો ને હૃદય ધબકારા ચૂકી ગયું કોરોના બાદ યુવાનો અને તરુણોમાં હૃદય રોગના હુમલાના કિસ્સા વધી રહ્યા છે.…
View More દિવાળીના તહેવારોમાં સગીર સહિત 17 લોકોના હાર્ટએટેકથી મોતheart attack
ખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોત
ખંભાળિયામાં અશોક શોરૂૂમ પાસે રહેતા મનીષગીરી ખુશાલગીરી ગોસાઈ નામના 45 વર્ષના યુવાન ગત તા. 21 ના રોજ કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામ નજીક જમીન ખરીદી માટે…
View More ખંભાળિયાના કલ્યાણપુરમાં મંદિરમાં દર્શન કર્યા બાદ યુવાનનું હાર્ટએટેકથી મોતદિવાળીના દિવસે લાપાસરીના આધેડનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાર્ટએટેકથી વધુ એક મોત નીપજ્યુ છે. રાજકોટ તાલુકાના લાપાસરી ગામે રહેતા ગફરભાઇ હાનીભાઇ ગમારા (ઉ.વ.48)નામના…
View More દિવાળીના દિવસે લાપાસરીના આધેડનું હાર્ટએટેકથી મોતતહેવાર ટાણે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વોકીંગમાં નીકળેલા આધેડ સહિત ત્રણ લોકોના ઢળી પડતાં મોત
સોરઠિયા પાર્કમાં પ્રૌઢ, નિર્મળા કોન્વેન્ટ રોડની પ્રૌઢા અને રૈયાગામમાં આધેડને આવેલો હાર્ટ એટેક જીવલેણ નિવડયો રાજકોટ સહિત રાજ્યભરમાં તહેવાર ટાણે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત રહ્યો…
View More તહેવાર ટાણે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વોકીંગમાં નીકળેલા આધેડ સહિત ત્રણ લોકોના ઢળી પડતાં મોતહળવદના સૂપણી ગામે વાડીએ ગયેલા રાજકોટના આધેડનું હાર્ટએટેકથી મોત
હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં રાજકોટમાં આવેલા રાજનગરમાં રહેતાં આધેડ હળવદ તાલુકાના સુપણી ગામે…
View More હળવદના સૂપણી ગામે વાડીએ ગયેલા રાજકોટના આધેડનું હાર્ટએટેકથી મોતહૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇ
નાના મવા રોડ પર બહેનના ઘરે બેસવા ગયેલા ભાઇ અને કોઠારિયા સોલવન્ટના વૃધ્ધ ઢળી પડતા મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે જિંદગી શ્ર્વાસના ધબકારા ચૂકી ગઇકેન્યાના પૂર્વ વડાપ્રધાનનું કેરળમાં હાર્ટએટેકથી નિધન
કેન્યાના ભૂતપૂર્વ વડા પ્રધાન રૈલા ઓડિંગા, જેઓ આયુર્વેદિક સારવાર માટે કેરળના એર્નાકુલમ જિલ્લાના કૂથટ્ટુકુલમ પહોંચ્યા હતા, તેમનું બુધવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું, એમ પોલીસ અને…
View More કેન્યાના પૂર્વ વડાપ્રધાનનું કેરળમાં હાર્ટએટેકથી નિધનખોડિયારનગરનાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકામ મચાવ્યો હોય તેમ વધુ એક આધેડનું હૃદય બેસી ગયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખોડીયારનગર મેઈન રોડ પર રહેતાં 50…
View More ખોડિયારનગરનાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોતહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ એક વૃધ્ધનું મોત
કોઠારિયાના વૃદ્ધ ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી વખતે બેભાન હાલતમાં ઢળી પડયા’તા રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનો ખતરો વધ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના શ્ર્વાસ થંભી…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ એક વૃધ્ધનું મોતહૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, કારખાનેદાર શ્ર્વાસના ધબકારા ચૂકી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવજીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં બાબરીયા કોલોની મેઈન રોડ…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત, કારખાનેદાર શ્ર્વાસના ધબકારા ચૂકી ગયા