રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી ધબકારા ચુકી રહી છે ત્યારે મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટમાં ભત્રીજા સાથે રહી…
View More મંગલમ હોસ્પિટલના ચોકીદારનું હૃદયરોગના હુમલાથી મોતheart attack
જામનગરના જોગવડ ગામે એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં હ્રદયરોગના હુમલાથી મોત
જામનગર પંથકમાં યુવાઅસ્થામાં હૃદય રોગના હુમલાના કારણે મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે, અને જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવકને પોતાના ઘેર બાથરૂૂમમાં હૃદય રોગનો હુમલો…
View More જામનગરના જોગવડ ગામે એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં હ્રદયરોગના હુમલાથી મોતચાલુ મીટિંગમાં હાર્ટએટેક પછી ભાજપ ધારાસભ્યનું અવસાન
બરેલીના ફરીદપુરના ભાજપ ધારાસભ્ય ડો.શ્યામબિહારી લાલનું શુક્રવારે અવસાન થયું. ધારાસભ્ય સર્કિટ હાઉસ ખાતે પશુધન મંત્રી ધર્મપાલ સિંહ સાથેની મીટિંગમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે તેમને…
View More ચાલુ મીટિંગમાં હાર્ટએટેક પછી ભાજપ ધારાસભ્યનું અવસાનગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં 1 વર્ષમાં 14 ટકાનો વધારો
શિયાળામાં કેસમાં ઉછાળો, વૃધ્ધો જ નહીં યુવાનો પણ નિશાન પર, રાજ્યમાં અમદાવાદ પ્રથમ સ્થાને, 108ના આંકડા જાહેર શ્રમનો અભાવ, જંકફૂડ અસમતોલ આહાર, માનસિક સ્ટ્રેસ, અપૂરતી…
View More ગુજરાતમાં હાર્ટએટેકના કેસોમાં 1 વર્ષમાં 14 ટકાનો વધારોસોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ 10 વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત નિપજ્યુ હતું. ત્યારે આજે સોની વેપારી સહિત વધુ બે…
View More સોની વેપારી સહિત વધુ બે યુવાનોના હાર્ટએટેકથી મૃત્યુખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ઘેલાભાઈ રવજીભાઈ વસોયા નામના 69 વર્ષના ખેડૂત પોતાની વાડીમાં તુવેરના ઉભા પાકમાં પાણી…
View More ખેતરમાં કામ વેળા હૃદય બંધ પડી જતા ખેડૂતનું મોત10 વર્ષની બાળકીને હાર્ટએટેક ભરખી ગયો, શેરીમાં રમતા રમતા જ ઢળી પડી
આઇઓસીના અધિકારી અને સફાઇ કામદાર મહિલાનું પણ હૃદય બેસી ગયું કોરાના કાળ બાદ હાર્ટએટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. અગાઉ મોટી ઉંમરના લોકોમાં જ…
View More 10 વર્ષની બાળકીને હાર્ટએટેક ભરખી ગયો, શેરીમાં રમતા રમતા જ ઢળી પડીરાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયો
રાજયભરમા શિયાળાની શરુઆતમા હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોનાં હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે જેમા પેરાલીસીસની…
View More રાજકોટ પેરાલીસીસની સારવાર માટે આવતા જેતપુરના પ્રૌઢને રસ્તામાં હાર્ટ એટેક ભરખી ગયોસગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ શહેરમાં હાર્ટએટેકથી મોતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. કાલાવડમાં રહેતી યુવતિ અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ…
View More સગાઈના કલાકો પહેલા યુવતીનું હાર્ટએટેકથી મોતરાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત
ચોટીલા તાલુકાના મેવાસા ગામે રહેતો યુવાન રાજકોટ ઈમિટેશનના કામ અર્થે આવ્યો હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી એકની એક બહેનનો…
View More રાજકોટમાં ઈમિટેશનના કામ માટે આવેલા ચોટીલા પંથકના યુવકનું હાર્ટએટેકથી મોત