જામનગર જિલ્લા પંચાયતના સદસ્ય ના નાના ભાઈ નું હૃદય રોગ ના હુમલા માં મૃત્યુ થયું છે. જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જામનગરમાં નાની વયના…
View More જામનગર જિલ્લા પંચાયતના સભ્યના ભાઈનું હૃદયરોગના હુમલાથી મોતheart attack
હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક લોકોના હાર્ટએટેકથી મોત નિપજી રહ્યાં છે ત્યારે 19 વર્ષની યુવાન સહિત વધુ 3 લોકોના…
View More હૃદયરોગના હુમલાનો હાહાકાર: 19 વર્ષના યુવાન સહિત ત્રણ લોકોના હાર્ટફેઈલદારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોત
આરોપી ગુજસીટોકના ગુનામાં જૂનાગઢ જેલમાં હતો જૂનાગઢ જેલમાં ગંભીર ગુના હેઠળ બંધ અને દારૂૂના ધંધાને લઈ ઉનાના ખકઅ કે.સી. રાઠોડ પર આક્ષેપ કરનારા આરોપીનું હાર્ટ…
View More દારૂના ધંધા મામલે ઉનાના ધારાસભ્ય પર આક્ષેપ કરનાર આરોપીનું જેલમાં હાર્ટએટેકથી મોતરાજકોટમાં કોસ્મેટીકના માર્કેટીંગ માટે આવેલા દિલ્હીના વેપારી સહિત બેના હાર્ટ એટેકથી મોત
હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત…
View More રાજકોટમાં કોસ્મેટીકના માર્કેટીંગ માટે આવેલા દિલ્હીના વેપારી સહિત બેના હાર્ટ એટેકથી મોતહૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયો
હૃદયરોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ છે જેમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા પાર્થ ઇન્ડ. એરીયામા કામ કરતા શ્રમીક યુવકનુ હૃદય…
View More હૃદયરોગનો હુમલો : કોઠારિયા સોલવન્ટમાં શ્રમિક યુવાનનો શ્ર્વાસ થંભી ગયોઅક્ષરનગરમાં ફઇના ઘરે યુવાનનું હાર્ટએટેકથી મોત
હાર્ટ એટેકથી વધુ એક યુવાનનુ મોત નીપજયુ છે. માંગરોળનો વતની 21 વર્ષનો યુવાન રાજકોટ ફઇના દિકરા સાથે રહી નોકરી કરતો હતો. સાંજે નોકરીએથી ઘરે આવી…
View More અક્ષરનગરમાં ફઇના ઘરે યુવાનનું હાર્ટએટેકથી મોતહાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક વધુ 2ને ભરખી ગયો હતો. માર્કેટ યાર્ડના વેપારી મિત્રની દુકાને ખરીદી કરવા…
View More હાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોતઅગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચારી બનેલા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત નિપજ્યા હતાં. જે અગ્નિકાંડમાં સંડોવાયેલા ટીઆરપી ગેઈમ ઝોનના મેનેજર નિતિન લોઢા 25…
View More અગ્નિકાંડ કેસમાં જામીન પર છૂટેલા મેનેજરનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટમાં સામાન્ય ઠંડીમાં 4 લોકોના હૃદય બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં શિયાળાની ઋતુમાં ઠંડીની શરૂઆત થતાં જ હૃદયરોગના હુમલાની ઘટનાઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં સામાન્ય ઠંડીમાં જ વધુ ચાર લોકોના…
View More રાજકોટમાં સામાન્ય ઠંડીમાં 4 લોકોના હૃદય બેસી ગયાશ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત
વસુંધરા સોસાયટીમાં ખુરશી ઉપર બેસવા જતી વખતે પટકાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા આધેડનું હદે રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં…
View More શ્રીનાથજી સોસાયટીના આધેડનું હૃદય રોગના હુમલાથી મોત