સોમવારે બપોરે પલવલના ઉતાવડ ગામમાં એક પોલીસકર્મીની ઝડપી કારે ટક્કર મારતા બે શાળાના વિદ્યાર્થીઓના મોત થયા. તે જ સમયે, ત્રીજા વિદ્યાર્થીને ગંભીર હાલતમાં નજીકની…
View More હરિયાણામાં શાળાએથી પરત આવતા ત્રણ માસૂમ ભાઇઓને પોલીસે કચડ્યા, બેનાં મોત, એક ગંભીરHaryana news
દીકરીની કમાણી ખાઇ રહ્યો છે: મહેણા-ટોણાંના કારણે ટેનિસ સ્ટારની હત્યા
પિતા દ્વારા ગોળી ચલાવવાથી મૃત્યુ પામેલી રાધિકા યાદવે 18 ગોલ્ડ જીત્યા હતા, 113મું આંતરરાષ્ટ્રીય રેન્કિંગ ધરાવતી હતી હરિયાણાની મહાન ટેનિસ ખેલાડી રાધિકા યાદવની ગુરુગ્રામના સુશાંત…
View More દીકરીની કમાણી ખાઇ રહ્યો છે: મહેણા-ટોણાંના કારણે ટેનિસ સ્ટારની હત્યાવાળ કાપીને આવવા, શિસ્તમાં રહેવા કહેનારા પ્રિન્સીપાલની ગુરૂપૂર્ણિમાએ બે વિદ્યાર્થી દ્વારા હત્યા
હરિયાણાના હિસારમાં એક સ્કૂલના પ્રિન્સિપાલની કથિત રીતે બે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સગીરોએ પ્રિન્સિપાલને વાળ કાપવા અને…
View More વાળ કાપીને આવવા, શિસ્તમાં રહેવા કહેનારા પ્રિન્સીપાલની ગુરૂપૂર્ણિમાએ બે વિદ્યાર્થી દ્વારા હત્યા4 દીકરા સાથે પિતાએ ટ્રેન સામે કૂદકો માર્યો: પાંચેયનાં મોત
હરિયાણાના ફરીદાબાદમાં, એક વ્યક્તિએ ચાર બાળકો સાથે ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે બાળકોને ઠંડા પીણા અને ચિપ્સ પણ આપ્યા હતા.…
View More 4 દીકરા સાથે પિતાએ ટ્રેન સામે કૂદકો માર્યો: પાંચેયનાં મોતહરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યા
હરિયાણાના પંચકુલામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પંચકુલાના સેક્ટર-27માં…
View More હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યાહરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ
ભારતમાં સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ ધરાવતી લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિનું…
View More હરિયાણાની ફેમસ યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ, પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપઆટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદી
હરિયાણાના હિસારમાં પીએમ મોદીએ વક્ફ સુધારા કાયદા અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે આટલી સહાનુભૂતિ…
View More આટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદીહરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોત
પોકસો કેસની તપાસ માટે PSI સોલંકી ટીમ સાથે પંજાબ તપાસમાં નીકળ્યા હતા; સકતા ખેડા પાસે બંધ ટ્રેલર પાછળ જીપ ઘુસી ગઇ અમદાવાદની રામોલ પોલીસ…
View More હરિયાણામાં માર્ગ અકસ્માતમાં અમદાવાદના બે પોલીસ કર્મી સહિત 3ના મોતVIDEO: હરિયાણામાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટ પ્લેનને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ સુરક્ષિત બહાર નીકળ્યો
હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઈટર જેટ ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાયલોટનો આબાદ બચાવ થયો હતો. એરફોર્ટના નિવેદન અનુસાર, ફાઇટર…
View More VIDEO: હરિયાણામાં વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, પાઇલટ પ્લેનને રહેણાક વિસ્તારથી દૂર લઈ જઈ સુરક્ષિત બહાર નીકળ્યોહરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. 89 વર્ષની ઉંમરે તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઈનેલો સુપ્રીમોને સવારે 11.30 વાગ્યે હોસ્પિટલમાં…
View More હરિયાણાના પૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ