હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાંથી શંકાસ્પદ ઈનોવા કારમાંથી પોલીસે 3.98 લાખનો દારૂૂ અને કા સહીત 8.98 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં…
View More ઈનોવા કારમાંથી 3.98 લાખનો દારૂ ઝડપાયોHalvad
હળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાત
મૃતક 12 વર્ષથી કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં, ગ્રામજનોમાં શાકેનું મોજું મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં…
View More હળવદના રણજીતગઢમાં બીમારીથી કંટાળી ખેડૂતનો કડબમાં આગ લગાવી સળગી જઈ આપઘાતમોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવ
પ્રથમ બનાવમાં મોરબીના ભડિયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.70) વાળા વૃદ્ધ ગત તા. 13 ના રોજ બપોરે ભડિયાદ ગામ નજીક રેલ્વે ટ્રેક પર મોરબી…
View More મોરબી અને હળવદ તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના પાંચ બનાવહળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇ
હળવદ પોલીસે સબસીડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર ખેડુતોને બદલે ઉદ્યોગોમાં ગેરકાયદે વેચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો છે. ધ્રાંગધ્રા હાઇવે પરથી આઇશર ટ્રક અને પાયલોટિંગ કરતી…
View More હળવદમાંથી સબસીડી યુકતયુરિયાની 400 બેગ ભરેલ આઇસર, કાર ઝડપાઇહળવદ જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના બે પટાવાળાની ધરપકડ
હળવદ પોલીસે કરોડો રૂૂપિયાના સરકારી જમીન કૌભાંડમાં ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ બનાવટી હુકમોમાં સિક્કા અને સીલ મારવા…
View More હળવદ જમીન કૌભાંડમાં ધ્રાંગધ્રા પ્રાંત કચેરીના બે પટાવાળાની ધરપકડયુવકનો અશ્ર્લીલ વીડિયો ઉતારી પાંચ લાખ માંગ્યા
હળવદ શહેરમાં રહેતા યુવકના અશ્ર્લીલ વિડીયો, ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બે શખ્સો દ્વારા રૂૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો રૂૂપિયા નહીં…
View More યુવકનો અશ્ર્લીલ વીડિયો ઉતારી પાંચ લાખ માંગ્યાહળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડ
હળવદ પંથકમાં સરકારી જમીનોના નકલી રેકર્ડ બનાવી કરોડો રૃપિયાનું કૌભાંડ આચરવાના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. અંદાજે 30 કરોડ 80 લાખ રૃપિયાની અંદાજે 138…
View More હળવદમાં 30 કરોડની સરકારી જમીન પચાવી પાડનાર મુખ્ય સુત્રધારની ધરપકડહળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયા
હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા…
View More હળવદના ત્રણ ગામની જમીનમાં કૌભાંડ આચરનાર આરોપી ઝડપાયાહળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતી
હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને 6.90 લાખ રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે લૂંટમાં ગયેલી રોકડમાંથી 5.11 લાખ રૂૂપિયા,…
View More હળવદમાં વેપારી પાસેથી લૂંટ ચલાવી બે લૂંટારૂએ રોકડેથી કાર ખરીદી લીધી હતીહળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટ
મોરબી જીલ્લાનાં હળવદ શહેરમા લુંટની ઘટનાથી પોલીસ દોડતી થઇ ગઇ છે જેમા હળવદના યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂૂ.7 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવામાં…
View More હળવદમાં યાર્ડનાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 7 લાખની લૂંટ