ફરિયાદ નહીં લેતા પોલીસ સ્ટેશનમાં ટોળું ઉમટ્યું હળવદ શહેર વિસ્તારમાં દિન પ્રતિદિન ચોરીના બનાવવામાં વધારો થઈ રહ્યો છે આજે વહેલી સવારે હળવદના અલગ અલગ વિસ્તારોમાં…
View More હળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરીHalvad
હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીર
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વારંવાર ટ્રેન અડફેટે અકસ્માતના બનાવો બનતા ઘણી વખત આપઘાતના બનાવો બનતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના કેદારીયા થી રણજીતગઢ…
View More હળવદના કેદારિયા નજીક ટ્રેન અડફેટે બે બાળકોનાં મોત, માતાની હાલત ગંભીરહળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
શિયાળાની શરૂૂઆતની સાથે જ તસ્કરોને જાણે મોકડું મેદાન મળ્યું હોય તેમ દર વર્ષે જોવા મળતું હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો…
View More હળવદમાં મહર્ષિ ટાઉનશિપ અને વૃદાંવન સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરીહળવદના ચૂંપણી ગામે દેશી દારૂની રેડ સમયે હાથ બનાવટની બૂંદક સાથે બે ઝડપાયા
3600 લીટર દેશી દારૂનો આથો અને 100 લીટર દેશી દારૂ ઝડપી પાડતી પોલીસ હળવદ વિસ્તારમાં દેશી દારૂનુ દિવસેને દિવસે વધી રહ્યુ છે ત્યારે હળવદ શહેર…
View More હળવદના ચૂંપણી ગામે દેશી દારૂની રેડ સમયે હાથ બનાવટની બૂંદક સાથે બે ઝડપાયાહળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલો
હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતો યુવાન કાકા અને પિતરાઇ ભાઈ સાથે બાઈક લઈને માથક ગામે દારૂૂ લેવા ગયો હતો. જ્યાં બોટલ લેવા મુદ્દે બબાલ થતા…
View More હળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલોહળવદમાં શક્તિ સાગર ડેમની કિ દીવાલ તોડી નાખતી એજન્સી
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ 2 જેને શક્તિ સાગર ડેમ તરીકે ઓળખવામાં આવે છે આ ડેમમાંથી લોકોને પીવાનું પાણી તેમજ ખેડૂતોને…
View More હળવદમાં શક્તિ સાગર ડેમની કિ દીવાલ તોડી નાખતી એજન્સીહળવદમાં બૂટલેગરો ઉપર પોલીસની તવાઈ, 118 લિટર દારૂ સાથે 12 ઝડપાયા
મોરબીના હળવદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂૂને લઈ પોલીસની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવમાં પોલીસે સુંદરગઢ, ચરાડવા, રાયસંગપુર, કેદારિયામાં દરોડા પાડ્યા હતા.…
View More હળવદમાં બૂટલેગરો ઉપર પોલીસની તવાઈ, 118 લિટર દારૂ સાથે 12 ઝડપાયાહળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇ
હળવદમાં આવેલી લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે રાખી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી 18 જુગારીઓને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી 2…
View More હળવદમાં લેકવ્યૂ ગેસ્ટ હાઉસમાંથી ભાજપ અગ્રણી સંચાલિત જુગાર કલબ ઝડપાઇહળવદમાં રોડની સાઈડમાં ઉભેલા ત્રણ મિત્રોને ટ્રાવેલ્સે અડફેટે લીધા: એકનું મોત
હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા. રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. ઇજા પામેલા ત્રણેય યુવાનોને સારવાર માટે…
View More હળવદમાં રોડની સાઈડમાં ઉભેલા ત્રણ મિત્રોને ટ્રાવેલ્સે અડફેટે લીધા: એકનું મોતહળવદના ટીકરમાં કૂવો ખોદતી વેળાએ ઝેરી ગેસ નીકળતા અગરિયાનું મોત
ગેસગળતરથી મજૂરોને શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી, બે અગરિયા સારવારમાં હળવદ તાલુકાના ટીકરના રણમાં કુવો ગાળતી વેળાએ ગેસ ગળતર થતા એક અગરીયાનુ મોત નીપજ્યું છે.…
View More હળવદના ટીકરમાં કૂવો ખોદતી વેળાએ ઝેરી ગેસ નીકળતા અગરિયાનું મોત