કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દિલ્હી સ્થિતિ નિવાસસ્થાન સામે આજે ગુજરાતના સાંસદો અને ગુજરાતી સમાજે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી ગુજરાતીઓને અભણ કહેવા બદલ માફીની માંગણી કરી…

View More કોંગ્રેસ અધ્યક્ષના નિવાસ સામે ભાજપ સાંસદો-ગુજરાતીઓનું પ્રદર્શન

IPS મનોજ નિનામાનું રાજીનામું, ભાજપની ટિકિટ પર લડશે?

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ અચાનક પોલીસ સેવામાંથી રાજીનામું આપી દીધું છે.…

View More IPS મનોજ નિનામાનું રાજીનામું, ભાજપની ટિકિટ પર લડશે?

રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ

સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…

View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ

મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો

ઉનાળાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં પીવાના પાણી મુદ્દે બોકસો બોલી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી સમયસર અને પુરતાં પ્રમાણમાં આવતું ન…

View More મવડી આર્યમાન નગરમાં બોરમાં ગટરના પાણી ભળતા દેકારો

આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો

રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ,…

View More આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો

અમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટ

અમરેલીના સાવરકુંડલા અને ખાંભા પંથકમાં ધરતીના પેટાળમાં સર્જાયેલી અસાધારણ હલચલે સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય પેદા કર્યું છે. જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા પંથકમાં ધરતીકંપના આંચકાઓનો…

View More અમરેલી પંથકમાં 5 કલાકમાં ભૂકંપના 8 આંચકાથી ગભરાટ

DCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈ

કોઈના દોરી સંચારથી ઉશ્કેરાઈ નિવેદન આપ્યાનું કથિત પત્રકાર સુરેશ વડેચાનું કથન રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાને બદનામ કરવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે. ભોગ બનનારે કોર્ટમાંથી ફરિયાદ…

View More DCP જગદીશ બાંગરવા વિરૂધ્ધ કરેલી ફરિયાદ પાછી ખેંચાઈ

મનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરી

કોર્પોરેશન ઉપર આર્થિક બોજ ગણી સ્ટેન્ડિંગમાં નામંજૂર કરી જનરલ બોર્ડમાં અરજન્ટ દરખાસ્તના નામે ઘુસાડી મંજૂરી આપી દીધા બાદ અંતે કમિશનરે મંજૂરી આપી મહાનગરપાલિકાના વર્ગ 1…

View More મનપાના 75 કર્મચારીઓના પગાર વધારાની દરખાસ્તને કમિશનરની મંજૂરી

લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર અને એક આઉટ સોર્સિંગ પટ્ટાવાળો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની…

View More લખતરમાં લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા

GPSCએ સાચા જવાબને ખોટો ઠેરવતા હાઇકોર્ટ નારાજ

  અધિકારીઓની ઝાટકણી કાઢી, પેપર સેટર અને પેપર ચેકર સામે કોર્ટના તિરસ્કારની નોટિસ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક સાચા જવાબને ખોટા…

View More GPSCએ સાચા જવાબને ખોટો ઠેરવતા હાઇકોર્ટ નારાજ