જામનગર શહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા બે અલગ-અલગ બનાવોમાં સોની તથા લોહાણા સમાજના વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બંને બનાવોમાં…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે વેપારી ઝડપાયાgujarat
જામનગરમાં ગુમ થયેલા બે માસૂમ બાળકોના તળાવમાંથી મૃતદેહો મળ્યા
બન્ને જીગરજાન બાળમિત્રો ગઈ રાત્રે ઘેરથી ગુમ થયા હતા જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. કિસાન ચોક…
View More જામનગરમાં ગુમ થયેલા બે માસૂમ બાળકોના તળાવમાંથી મૃતદેહો મળ્યાભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસ
ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા ગાયનેકોલોજિસ્ટ દ્વારા તેમના જ પતિ, જેઓ શહેરના જાણીતા ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન છે, તેમની સામે દહેજની માંગણી…
View More ભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસકાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાઈકલોનિક સર્કયુલેશનના કારણે ભેજનું પ્રમાણ વધ્યું, સવારે વાદળા ગોરંભાયા ગુજરાતમાં ચૂંટણી સમયે જ આવતીકાલથી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે…
View More કાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પારકંડલા ‘સેઝ’માં અમદાવાદ DRIની ટુકડીની તપાસ
ડયુટી ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ, 16 ક્ધટેનરની તપાસ કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં વધુ એક વખત ડીરોકટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા તપાસ આદરવામાં આવી હોવાના…
View More કંડલા ‘સેઝ’માં અમદાવાદ DRIની ટુકડીની તપાસરખડતા ઢોરને કારણે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત, બેના મોત
મૂળી-થાન રોડ પર બુધવારે બપોરે એક ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયા છે. ખાખરાળા બસ સ્ટેન્ડ નજીક રસ્તા પર અચાનક ખુંટીયો આડો આવતા બાઇક અને…
View More રખડતા ઢોરને કારણે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત, બેના મોતસાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 6 બન્યું ‘બેટલગ્રાઉન્ડ’, પ્રતિષ્ઠાનો જંગ જામ્યો
ભાજપ વિરૂધ્ધ મોરચો ખોલનાર ધર્મેન્દ્ર મહેતા ઉપર સૌની નજર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમાએ છે, ત્યારે શહેરના તમામ 9 વોર્ડ પૈકી વોર્ડ નંબર 6…
View More સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: વોર્ડ નંબર 6 બન્યું ‘બેટલગ્રાઉન્ડ’, પ્રતિષ્ઠાનો જંગ જામ્યોજૂનાગઢની ડો.આંબેડકર છાત્રાલયમાં યુવાનનો આપઘાત
મૃતક હોસ્ટેલમાં ગેરકાયદે રહેતો હતો, માનસિક બીમાર હતો: કોઇનો ત્રાસ હતો કે કેમ? જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ’ડો. ભીમરાવ આંબેડકર કુમાર…
View More જૂનાગઢની ડો.આંબેડકર છાત્રાલયમાં યુવાનનો આપઘાતવાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલો
વાંકાનેરનાં સરકડીયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સોએ ધારીયા અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…
View More વાંકાનેરના સરકડિયા ગામે બનેવીના ડખ્ખામાં વચ્ચે પડેલા સાળા ઉપર બે શખ્સનો હુમલોજામનગરમાં પિટ NDPS કાયદા હેઠળ 4 શખ્સોની અટકાયત
માદક પદાર્થોના વેપલા સામે પોલીસની કાર્યવાહી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રી, ગુનાહિત તપાસ વિભાગ (સી.આઈ.ડી.) ક્રાઈમ અને રેલવે, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ગેરકાયદેસર માદક પદાર્થો,…
View More જામનગરમાં પિટ NDPS કાયદા હેઠળ 4 શખ્સોની અટકાયત