બાંટવા નગરપાલિકાના પ્રમુખ પર ગઈકાલે હુમલો થયા બાદ ગિન્નાયેલી નગરપાલિકાએ આરોપીને આપેલા શાકભાજીના થડા તોડી નાખ્યા છે. તંત્રવાહકો કોઈ ગેરકાયદેસર મિલ્કત તોડી પાડે એ તો…
View More બાંટવામાં પ્રમુખ પર હુમલો થતાં પાલિકાએ આરોપીના થડા તોડી પોતાની જ મિલકતને નુકસાન કર્યું !gujarat
જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યો
જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વન્ય પ્રાણીઓના આતંકની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આણંદપુર ગામની સીમમાં ખેત મજૂરી કરતા એક પરિવારના ચાર વર્ષના માસૂમ…
View More જૂનાગઢ પંથકમાં માતાની બાજુમાં સુતેલા બાળકને દીપડો મોઢામાં ઉપાડી ભાગ્યો, પિતાએ પુત્રને છોડાવ્યોસૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુશાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશન
કોંગ્રેસની રજૂઆત બાદ સી.એમ. પોર્ટલ ઉપર ફરિયાદોનો મારો થતા લેવાયેલો નિર્ણય રાજકોટ શહેર અને જિલ્લામાં વેકેશન બેચના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો…
View More શાળા સંચાલકોની શાન ઠેકાણે, શનિવારથી વેકેશનપિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
એસ્ટ્રોન ચોકમાં બનેલી ઘટના; ઘરેથી મોબાઈલ ઘા કરી નીકળેલા યુવાને પગલુ ભરી લીધું શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા યુવાને બાઈક લેવાની ઝીદ પકડી હતી. પિતાએ…
View More પિતાએ બાઈક લેવાની ના પાડતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસઆંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલ
હાઇકોર્ટે બે મહિના પહેલા લગ્ન નોંધણીનો આદેશ કર્યો હતો, આજે નોંધણીનો સમય માંગેલ હોવાથી 1 ACP, 5 PI સહિત 150 જવાનોનો બંદોબસ્ત ખડકી દેવાયો…
View More આંતરધર્મીય લગ્નની આશંકાએ નોંધણી કચેરીએ VHP-બજરંગ દળનો હલ્લાબોલપી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળ
મૃતકની ઓળખ મેળવવા તજવીજ,પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર એક દુ:ખદ ઘટના બની હતી.જેમાં પી.ડી. માલવિયા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે…
View More પી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળતસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરી
રાજકોટના સિંધી કોલોની વિસ્તારમાં આવેલ ઝૂલેલાલનગર શેરી નંબર 3 માં રહેતા અને ગુરુનાનક મંદિર પાસે ’રાજેશ પાન’ નામની દુકાન ધરાવતા 40 વર્ષીય વેપારી તરુણ લક્ષ્મણદાસ…
View More તસ્કરોનો તરખાટ: ગુરુનાનક મંદિર પાસે પાનની દુકાનમાંથી રોકડ અને માલમત્તાની ચોરીપતિની સારવાર માટે લીધેલા 2 લાખ સામે મંગળસૂત્ર પડાવી વ્યાજખોરે 6 લાખ માંગ્યા
ધમકી આપતા કહ્યું,વ્યાજના પૈસા નહીં આપો તો પથારીમાં પડેલા પતિને છરીના ઘા મારી દઈશ શહેરમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More પતિની સારવાર માટે લીધેલા 2 લાખ સામે મંગળસૂત્ર પડાવી વ્યાજખોરે 6 લાખ માંગ્યારાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
રેકી કરી મોટી ઉમરના દુકાનદારને જ નિશાન બનાવતા, બે ટાબરિયા સહિત ત્રણને ઝડપી રૂા.7.95 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટમાં બે સહીત ભાવનગરના સણોસરા, વાસદ, ચીખલી સહીત…
View More રાજકોટમાં બે સહિત રાજ્યમાં 10 સ્થળે ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ