જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત માટે મિલકતધારકો સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાકી મિલકતવેરાની વસૂલાત માટે કુલ 66 મિલકતોની સ્થળ…
View More જામનગર મનપાએ 5 બાકીદારોની મિલકતને માર્યા તાળા, 5 આસામીના નળજોડાણ કપાયાgujarat
ભાવનગરની મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો.દેસાઈનું શંકાસ્પદ મોત
ભાવનગર સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. કિન્નર સોમાભાઈ દેસાઈનો પોતાના બંધ ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ અંગે…
View More ભાવનગરની મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો.દેસાઈનું શંકાસ્પદ મોતશિક્ષકોના 29 પડતર પ્રશ્ર્નો માટે અંતે સરકાર જાગી
શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, સચિવ, શિક્ષક સંઘના પ્રમુખ સહિતનાની હાજરીમાં મળી બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા રાજ્ય પ્રાથમિક…
View More શિક્ષકોના 29 પડતર પ્રશ્ર્નો માટે અંતે સરકાર જાગીસુરેન્દ્રનગરની શાળામાં મધ્યાહ્ન ભોજનના અનાજમાં જીવાતો નીકળી
સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજની સરકારી શાળામાં મુખ્યમંત્રી અલ્પાહાર યોજના હેઠળ મળતા મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. શાળામાં કરાયેલા રિયાલિટી ચેક દરમિયાન ઘઉં…
View More સુરેન્દ્રનગરની શાળામાં મધ્યાહ્ન ભોજનના અનાજમાં જીવાતો નીકળીવાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલો
વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર અમિત સેજપાલ સહિત બે શખ્સોએ ડોક્ટરને ગાળોભાંડી હુમલો કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે. આ ઘટનાથી તબીબો અને હોસ્પિટલના…
View More વાંકાનેરમાં તબીબ ઉપર પૂર્વ નગરપતિના પુત્રનો હુમલોધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયા
ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર બોલેરો કારમાંથી 2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ…
View More ધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયાભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4ના મોત
સુરતના કામરેજ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ભારતમાલા એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી હેરિયર…
View More ભારતમાલા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં 4ના મોતમારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ફરી એકવાર વિદ્યાર્થીના આપઘાતની ઘટના સામે આવી છે. માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે. આજે 25…
View More મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત: બિલ્ડીંગના છઠ્ઠા માળેથી છલાંગ લગાવીક્રિકેટ રમવા મામલે બાળકનું અપહરણ, છાતી પર તાવીથાથી ડામ આપ્યા
રાજકોટ શહેરના પુનીતનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મામુલી બાબતમાં રમાતી રમતના ઝઘડામાં 10 વર્ષના એક બાળકને ગરમ તાવીથા…
View More ક્રિકેટ રમવા મામલે બાળકનું અપહરણ, છાતી પર તાવીથાથી ડામ આપ્યાગુજરાતના પ્રદેશ મહામંત્રી પદે રત્નાકર યથાવત, અરૂણ બિન્નાડીને સહમહામંત્રીની જવાબદારી
ભાજપ દ્વારા દેશના વિવિધ રાજ્યોના સંગઠન મહામંત્રી તથા સહમહામંત્રીની નિમણુંકો કરવામાં આવી છે તેમાં ગુજરાત ભાજપના સંગઠનના પ્રદેશ મહામંત્રી તરીકે રત્નાકર પાંડેને યથાવત રાખવામાં આવ્યા…
View More ગુજરાતના પ્રદેશ મહામંત્રી પદે રત્નાકર યથાવત, અરૂણ બિન્નાડીને સહમહામંત્રીની જવાબદારી