સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા મટન માર્કેટ પાસે મોડી રાત્રે વ્હોટ્સએપ ગ્રૂપની બોલાચાલીમાં મિત્રો વચ્ચે ખૂની ખેલ ખેલાયો હતો. આ ઘટનામાં 2 સગીર મિત્રોની મટન કાપવાના…
View More સુરતમાં 3 સગીરોના હાથે બે સગીરોની ઘાતકી હત્યાsurat news
મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધું
શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પારિવારિક સંબંધોને શર્મસાર કરતી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરમાં કામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી સામાન્ય…
View More મોબાઇલ જોવાની ના પાડતા દીકરીએ કૂકરના ઘા ઝીંકી પિતાનું ઢીમ ઢાળી દીધુંસુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયા
સુરત પાલિકામાં દિવાળી પૂર્વેની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ 350થી 500 રૂૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, ત્યારે…
View More સુરતમાં કોર્પોરેટરો 750ના કિલોના 1,00,000ના ભજીયા ઝાપટી ગયાસુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોત
એક યુવક ખેતરમાં બે રસ્તા પર પડતા હાડકા ભાંગી ગયા, એક યુવાન સારવારમાં સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે મોડી રાત્રે એક અત્યંત કાળજું કંપાવનારો અકસ્માત…
View More સુરતમાં બ્રિજ પરથી બાઇક 50 ફૂટ નીચે ખાબક્યું, 3ના મોતદિવાળી સમયે જ ટેકસટાઇલ માર્કેટમાં મંદીની હોળી, 75 હજાર કારીગરો પર જોખમ
સુરતનો વિશ્વવિખ્યાત ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળીના તહેવારો ટાણે જ ગંભીર આર્થિક સંકટ અને ભયંકર મંદીના વમળમાં ફસાયો છે, જ્યાં યાર્ન સહિતના કાચા માલમાં થયેલા 50%ના ભાવવધારા…
View More દિવાળી સમયે જ ટેકસટાઇલ માર્કેટમાં મંદીની હોળી, 75 હજાર કારીગરો પર જોખમસુરતના 4 પોલીસ કર્મીઓ વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયા
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) એંધલ ગામ નજીક હાઇવે પર ફિલ્મી ઢબે પીછો કરીને સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મચારીઓ અને એક ખાનગી વ્યક્તિને વિદેશી દારૂૂની…
View More સુરતના 4 પોલીસ કર્મીઓ વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાયાસુરતમાં પોલીસકર્મીને ટોળાએ પત્નીની નજર સામે પટકી-પટકીને માર માર્યો
શહેરમાં સામાન્ય બાબતે ઉગ્ર વિવાદો અને મારામારીની ઘટનાઓ વચ્ચે ગોડાદરા વિસ્તારમાં પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. બાઇક અથડાવા જેવી સામાન્ય બાબતે શરૂૂ થયેલો…
View More સુરતમાં પોલીસકર્મીને ટોળાએ પત્નીની નજર સામે પટકી-પટકીને માર માર્યોસુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયા
સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો સામે SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારે કરવામાં આવેલા દરોડામાં કુલ…
View More સુરતના પાંડેસરામાં પ્રેક્ટિસ કરતા 16 બોગસ ડોક્ટરો ઝડપાયાક્રિકેટમાં સિલેકટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે
સુરત ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસો.માં ભવાડા, મહિલા ક્રિકેટરને કોચ દ્વારા પરેશાનીનો આક્ષેપ સુરતના રમત જગતમાં ચાલતી ગંદી રાજનીતિ અને આંતરિક ખેંચતાણ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી…
View More ક્રિકેટમાં સિલેકટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશેજેલ છે કે કોલસેન્ટર ? લાજપોરમાંથી 11 મોબાઇલ-10 સિમ-3 ચાર્જર મળ્યા
સુરતની અતિ આધુનિક અને ‘હાઇટેક’ગણાતી મધ્યસ્થ જેલમાં વિજિલન્સના દરોડા સુરત શહેરની અતિ આધુનિક અને ’હાઇટેક’ ગણાતી લાજપોર મધ્યસ્થ જેલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. જેલ…
View More જેલ છે કે કોલસેન્ટર ? લાજપોરમાંથી 11 મોબાઇલ-10 સિમ-3 ચાર્જર મળ્યા