કારખાનામાં સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ શંકા કરી ખૂની ખેલ ખેલ્યો’તો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં યુવતી ની હત્યા નિપજાવવા…
View More લાલપુર પંથકના ચકચારી રેપ વીથ મર્ડર કેસમાં અપરાધીને આજીવન કેદની સજાgujarat
ધોરાજીના ઝાંઝમેર ગામે પાણીની ડંકી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણ
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે પાણી ભરવાની ડંકી જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં પિતા પુત્રો સહીત…
View More ધોરાજીના ઝાંઝમેર ગામે પાણીની ડંકી બાબતે બે પરિવાર વચ્ચે અથડામણજસદણના મોઢુકામાં વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
જસદણ તાલુકાના વ્યાજખોરોએ નિશાન બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખોટી રીતે વ્યાજની ગણતરી કરી, ધાકધમકી આપી અને બળજબરીથી નાણાં પડાવવાના આક્ષેપ સાથે પાંચ શખ્સો…
View More જસદણના મોઢુકામાં વેપારીને વ્યાજખોરોનો ત્રાસ, પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદમોરબી રેલવે સ્ટેશન સી.સી.રોડની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્ત
મોરબી રેલવે સ્ટેશન રોડ પર સુપર ટોકીઝ થઈ નુતન સ્ટુડિયો ના સીસી રોડ નુ ડ્રેનેજ લાઇનનું કુંડી બનાવા નું સ્ટ્રોંમ વોટરનુંને હાલ રોડ બની ગયા…
View More મોરબી રેલવે સ્ટેશન સી.સી.રોડની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્તવડિયાના ખાન ખીજડિયા ગામે શ્વાનનો આતંક, સાત વર્ષની દીકરીનો જીવ લીધો
એક મહિનામાં બીજી ઘટના, શ્વાનના હુમલાથી ખેડૂતો ત્રાહિમામ અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર…
View More વડિયાના ખાન ખીજડિયા ગામે શ્વાનનો આતંક, સાત વર્ષની દીકરીનો જીવ લીધોદ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ
અધિકમાસમાં શ્રધ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા તૈયારી આગામી પવિત્ર અધિક માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર…
View More દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇદ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુ
દ્વારકા – પોરબંદર માર્ગ પર સોમવારે પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારુતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા…
View More દ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુસરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલે
મલ્ટિપલ રાઇડ્સ અને વિવિધ અંતર સાથે 50 કિ.મી.થી લઈને 1200 કિ.મી. સુધીની 65,000 કિ.મી. રાઈડ કરી છે આરતીબેન ચાપાણીએ ગૃહિણીનું જીવન જીવતા આરતીબેન ચાપાણીના જીવનમાં…
View More સરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલેડ્રગ્સ કેસમાં ઝડપાયેલ પાકિસ્તાની કેદીનું રાજકોટ મધ્યસ્થ જેલમાં મોત
શ્ર્વાસ લેવામાં તકલીફ થતા સારવારમાં દમ તોડયો રાજકોટની પોપટપરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા એક પાકિસ્તાની નાગરિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર,…
View More ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ પાકિસ્તાની કેદીનું રાજકોટ મધ્યસ્થ જેલમાં મોતરાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યો
સૂરજ દેવતાને ખમૈયા કરવાનું કહેવું પડે તેવી હાલત વચ્ચે જનજીવન પ્રભાવિત રાજકોટમાં સુર્યપ્રકોપથી લોકો હવે ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરે 1 થી 4 કે 5…
View More રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 44 ડીગ્રીને આંબ્યો