ઉપપ્રમુખ પદે આશાભા લુણા અને કારોબારી ચેરમેન તરીકે રાજ પાબારીને જવાબદારી ખંભાળિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર બેઠક સાથે પુન: સ્પષ્ટ બહુમતી…
View More ખંભાળિયા નગરપાલિકાના નવા સુકાની તરીકે વિજયભાઈ કણજારિયાને પ્રમુખ પદનો તાજgujarat
ઉના પંથકમાં પાંચ વર્ષે પણ નથી રૂઝાયા તોકતેના વિનાશક ઘા
આંબા-નાળિયેરીનાં બગીચાઓ ઉજ્જડ બન્યા: પ્રકૃતિના પ્રકોપની કરૂણ દાસ્તાન 17 મે, 2021 એ રાત કાળી નહોતી.એ રાત મોતની ચાદર ઓઢીને આવી હતી. પરોઢના 4 વાગ્યા હતા.…
View More ઉના પંથકમાં પાંચ વર્ષે પણ નથી રૂઝાયા તોકતેના વિનાશક ઘાઆલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાં
ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકમાં સિમ્પલ છતાં રોયલ દેખાવમાં અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનો મહત્વનો ફાળો બાંસુરી ચોકસીને અદ્ભુત ગ્રીન મીન્ટ…
View More આલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાંભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત
ભાવનગર ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘ્ત્નાસ્થ્લે જ મોત થયા હતા. મોડી રાત્રે એક બેફામ…
View More ભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોતલાલપરીમાં દાદીએ મોબાઇલમાં મશગુલ પૌત્રીને ઠપકો આપતા કર્યો આપઘાત
શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી સગીરાને મોબાઇલ મુદ્દે દાદીએ ઠપકો આપ્યો હતો. દાદીના ઠપકાથી માઠું…
View More લાલપરીમાં દાદીએ મોબાઇલમાં મશગુલ પૌત્રીને ઠપકો આપતા કર્યો આપઘાતરાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયું
કારના ચોરખાનામાં 7.5 કિલોગ્રામ સોનાના ઘરેણા છુપાવ્યા હતા, રાજકોટનાં જયેશ અકબરી, સુનિત કારેણા અને ઋષિ અગ્રાવતની અટકાયત છત્તીસગઢના રાયપુરના મહાસમુંદ જિલ્લા પોલીસે રાજકોટ પાસીંગની કાર…
View More રાયપુર પાસે રાજકોટની કારમાંથી 9.27 કરોડનું સોનુ ઝડપાયુંમંદી વધુ બે જિંંદગી ભરખી ગઇ, વેપારી સહિત બેના આપઘાત
શહેરમાં વધી રહેલી મંદીના કારણે આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આર્થિક ભીંસથી કંટાળી વેપારી સહીત વધુ બે લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી…
View More મંદી વધુ બે જિંંદગી ભરખી ગઇ, વેપારી સહિત બેના આપઘાતજંગલેશ્ર્વરની સગીરા પર સાત શખ્સોનું સામૂહિક દુષ્કર્મ
સોશિયલ મીડિયા પર સગીરાને જાળમાં ફસાવી હોટેલ, ઘર અને ચાલતી કારમાં છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું; પિતાના હાથમાં મોબાઈલ આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો, ભક્તિનગર પોલીસે…
View More જંગલેશ્ર્વરની સગીરા પર સાત શખ્સોનું સામૂહિક દુષ્કર્મRMCની આંગણવાડીમાં પ્રવેશોત્સવ, પ્રથમ દિવસે 1537 ભૂલકાંઓને પ્રવેશ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આઈસીડીએસ વિભાગ દ્વારા શહેરના 3 થી 5 વર્ષના દરેક બાળકને આંગણવાડી સેવાઓનો લાભ મળી રહે તે હેતુસર પ્રવેશોત્સવ-2026 અંતર્ગત વિશેષ પ્રવેશ અભિયાન…
View More RMCની આંગણવાડીમાં પ્રવેશોત્સવ, પ્રથમ દિવસે 1537 ભૂલકાંઓને પ્રવેશઅલ નીનોની અસર સૌરાષ્ટ્રમાં રહેશે ઓછી : વૈજ્ઞાનિકોનો વર્તારો
48 કલાક બાદ વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવવાની આગાહી : તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા ચોમાસાને લઈને દેશભરમાં અલ નીનોની ચર્ચા વચ્ચે…
View More અલ નીનોની અસર સૌરાષ્ટ્રમાં રહેશે ઓછી : વૈજ્ઞાનિકોનો વર્તારો