અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીના દરજ્જાને મંજૂરી આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા બાદ હવે કેબિનેટ…
View More રાજભા ગઢવીને માલધારીની માન્યતાના મામલે મંત્રી જીતુભાઇ વાઘાણી ભરાયાgujarat
અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયા
પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા સનાતન ધર્મમાં અધિક માસને…
View More અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયાવરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધ
સાસણ ગીર અને ગિરનાર જંગલમાં ફરવા જતાં પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વન વિભાગે આજ સાંજથી બંને જંગલ સફારીને આગામી ચાર મહિના માટે…
View More વરસાદ ભલે મોડો પડે, પ્રવાસીઓ માટે સાસણ ગીર અને ગીરનાર જંગલ ચાર માસ માટે બંધસાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા…
View More સાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલોવિમાન દુર્ઘટના: ઇમર્જન્સી પાવર ડિવાઇસ રનવે પર જ નીકળી ગયું હતું?
રેટને સક્રિય થવામાં 18 સેક્ધડનો સમય લાગ્યો હતો, પાઈલટ ફેડરેશને પણ તપાસ એજન્સીના અમુક મુદ્દા ખોટા ગણાવ્યા અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171…
View More વિમાન દુર્ઘટના: ઇમર્જન્સી પાવર ડિવાઇસ રનવે પર જ નીકળી ગયું હતું?ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો
ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે વન વિભાગની ટીમે 35 કલાકની સતત મહેનત બાદ પાંજરે પુરાયો છે.…
View More ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયોચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબ
બાળકોને શિક્ષણ સાથે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વાલીઓની તંત્ર સામે ઉગ્ર માંગ સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના ખર્ચે અને ડિજિટલ ઇન્ડીયાના મોટા મોટા દાવાઓ કરવામાં…
View More ચોટીલાની ચોબારી પ્રા.શાળામાં પીવાનું પાણી નથી, બારી-બારણા ગાયબઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત
પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…
View More ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપતનસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી
શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધીસાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો
મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ…
View More સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો