રાજકોટ શહેરમાં જાહેર જનતાની સલામતી, પક્ષીઓ તથા અન્ય જીવોના રક્ષણ અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા…
View More જાહેરમાં પતંગ ઉડાડવાની અને ચાઇનીઝ દોરીની મનાઇgujarat
નરેશ પટેલ-મૌલેશભાઇ-દિનેશ પાઠક સહિત 7ને ગાંધી એવોર્ડ
ગાંધી જયંતીના દિવસે રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધી ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ સવારે 11…
View More નરેશ પટેલ-મૌલેશભાઇ-દિનેશ પાઠક સહિત 7ને ગાંધી એવોર્ડસિવિલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાતથી દોડધામ
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વિના અચાનક મુલાકાત લેવામાં આવતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી…
View More સિવિલમાં આરોગ્ય મંત્રીની અચાનક મુલાકાતથી દોડધામદિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં બલ્ક બુકિંગનું કૌભાંડ
દિવાળીની ભીડ પહેલાં ગુજરાતથી નીકળતી ટ્રેનોમાં ડમી કે કાલ્પનિક નામે સીટ અટકાવીને પછીથી બીજા મુસાફરોને આપવાના આરોપ સાથે વરિષ્ઠ રેલવે અધિકારીઓ સમક્ષ ફરિયાદ થઈ છે.…
View More દિવાળી પહેલાં ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં બલ્ક બુકિંગનું કૌભાંડમેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયા
સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા નવી લેબોટરીના ઉદ્ઘાટન પ્રસંગે આવેલ મંત્રીની કડક ચેતવણી રાજકોટમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નજીવા દરે રિપોર્ટ કરતી લેબોરેટરી શરૂૂ કરવામાં આવી છે. લોકાર્પણ…
View More મેડિકલ માફિયા અને ભેળસેળિયાને છોડશું નહીં : પાનસેરિયાકુવાડવામાં સરકારી ખરાબાની જમીનમાં ચંદનની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયુ
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર નવાગામ આણંદપર નજીક સરકારી ખરાબાની જમીનમાં ચંદનના ઝાડની આડમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો કુવાડવા રોડ પોલીસે પર્દાફાશ કર્યો…
View More કુવાડવામાં સરકારી ખરાબાની જમીનમાં ચંદનની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયુઆજે રોકડા, કાલે ઓનલાઇન; વેપારીઓ દ્વારા NO UPI ડેની ઉજવણી
ગાંધી જયંતીના દિવસે ગુજરાત સહિત દેશભરના વેપારીઓએ ‘નો UPI ડે’ જાહેર કર્યો છે. રાજકોટ અને વડોદરામાં વેપારીઓએ ચછ કોડ મશીન પર કાળું કપડું ઢાંકી દીધું…
View More આજે રોકડા, કાલે ઓનલાઇન; વેપારીઓ દ્વારા NO UPI ડેની ઉજવણીભુજ રેલવે સ્ટેશનમાં યુવાનની હત્યા
સરાજાહેર હત્યાની ઘટનાથી નાસભાગ મચી, આરોપીને સ્થળ પરથી જ પોલીસે પકડયો ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે થયેલા વિવાદે ગંભીર સ્વરૂૂપ ધારણ કરતાં એક યુવાનનું…
View More ભુજ રેલવે સ્ટેશનમાં યુવાનની હત્યાનાપાસ કરાવવાની ધમકી આપી શિક્ષકે છાત્રા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક અત્યંત ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. સીતાજી ટાઉનશિપ પાછળ આવેલી મધર ટેરેસા સરકારી સ્કૂલ નંબર 88માં ગણિતના શિક્ષક…
View More નાપાસ કરાવવાની ધમકી આપી શિક્ષકે છાત્રા પર આચર્યું દુષ્કર્મરૂપિયા 3000 કરોડના ડ્રગ્સ કેસમાં પાંચ પાકિસ્તાનીઓના 12 દી’ના રિમાન્ડ મંજૂર
અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક ઝડપાયેલા રૂૂ. 3,000 કરોડના માદક દ્રવ્ય કેસમાં પાંચ પાકિસ્તાની નાગરિકોને સ્થાનિક કોર્ટે 12 દિવસની પોલીસ કસ્ટડી આપી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ…
View More રૂપિયા 3000 કરોડના ડ્રગ્સ કેસમાં પાંચ પાકિસ્તાનીઓના 12 દી’ના રિમાન્ડ મંજૂર