રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો…
View More રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્તgujarat
ખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનો
PMJAY યોજનાનો લાભ ખાટવા પૂર્વયોજિત કાવતરુ રચી 17 દર્દીને કાપી નાખ્યા, અમદાવાદ અને કડીમાં ફરિયાદો નોંધાઇ “ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ, રાજકોટમાં ડો.સંજય પટોળિયાના નિવાસે પણ પોલીસના…
View More ખ્યાતિ હોસ્પિ.ના સંચાલકો સામે કાવતરું-મનુષ્યવધનો ગુનોખંભાળિયાના નાના માંઢા ગામનો શખ્સ 4 કિલો ગાંજાના છોડ સાથે પકડાયો
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામના રહીશ એવા એક યુવાનને સ્થાનિક પોલીસે ગાંજાના છોડ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો. આ સમગ્ર પ્રકરણની પોલીસ ચોપડે નોંધાયેલી…
View More ખંભાળિયાના નાના માંઢા ગામનો શખ્સ 4 કિલો ગાંજાના છોડ સાથે પકડાયોભાવનગરના બોરડાના વૃધ્ધનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોત
ભાવનગર જિલ્લાના બોરડા ગામે રહેતા એક વૃદ્ધ ને બેભાન હાલતે તળાજા ની સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડોક્ટર એ મૃત જાહેર કરેલ.દાઠા પોલીસે બનાવ ને…
View More ભાવનગરના બોરડાના વૃધ્ધનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોતહિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યો
થાનમાં બે દિવસ પૂર્વે રસ્તો ઓળંગતા યુવાનને અજાણ્યા બાઇકચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો’તો મૂળ ઝારખંડના વતની અને હાલ થાનગઢમાં કંપનીમાં કામ કરતો યુવાન બે દિવસ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડ્યોલીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત
લીંબડી-ધંધુકા હાઈવે પર છોટા હાથીમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂૂનો જથ્થો ડીવાયએસપી ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂૂની હેરાફેરી કરતાં શખસની અટકાયત કરાઈ છે. 1918 દારૂૂની…
View More લીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્તસુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયા
સુરેન્દ્રનગર શહેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા 37 વર્ષીય વીકીભાઈ કિશોરભાઈ માંડલીયા સુરેન્દ્રનગરના લીંબડીના ઉતારામાં રાધેશ્યામ ઓર્નામેન્ટસના નામે દાગીનાની દુકાન ધરાવે છે.તેઓ ગત તા. 2 -11ના રોજ…
View More સુરેન્દ્રનગરમાં ઝવેરીના મકાન સહીત ત્રણ મકાનના તાળાં તૂટયાક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ઓડીઆઇ અને ટી20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ…
View More ક્રિકેટ રસિયાઓને આનંદ! રાજકોટમાં જાન્યુઆરીમાં ચાર આંતરરાષ્ટ્રીય મેચહાપા યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારોને રૂા.7.50 લાખનાં ચેકનું વિતરણ
ત્રણ ખેડૂતોના વારસદારોને અકસ્માત વીમાની રકમ ચૂકવાઇ જામનગર માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂૂપે હાપા…
View More હાપા યાર્ડ દ્વારા અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદારોને રૂા.7.50 લાખનાં ચેકનું વિતરણલાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો
પોરબંદર સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો લઇ ફરિયાદ નોંધાવી જામનગરની એક યુવતીને જાખર ગામના સાસરિયાઓએ અવાર નવાર શારિરીક- માનસિક ત્રાસ આપતા હોવાનો બનાવ પોલીસ દફતરે…
View More લાલપુરના જાખર ગામે પરિણીતાને સાસરિયાંઓનો ત્રાસ, માર માર્યો