ભાડલાના રણજીતગઢ ગામે વાડીમાં પતિ સાથે ઝડો થતા પત્નીને મારમારી તેનો કાન કાપી નાખતા મહિલાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ મામલે હવે ભાડલા…
View More જસદણના રણજિતગઢમાં પતિએ માર મારી પત્નીનો કાન કાપી નાખ્યોgujarat
ધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયા
ગીર સોમનાથ જિલ્લામાં ફરી ગેરકાયદે દબાણો ઉપર સરકારી બૂલડોઝર ફર્યા છે. હવે હજારો વીઘાના ગૌચર પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. 1…
View More ધોકડવામાં 1 હજાર વીઘા ગૌચરની જમીન ઉપર ઊભેલા આંબાના ગેરકાયદે બગીચા ઉખેડી ફેંકાયાહસતા હસતા ચાર્જ સોંપવાની વાત આવી તો બધા મારી સામે કેમ જોવે છે ? : નીતિન પટેલ
રાજકારણમાં પદ પરથી હટાવ્યા બાદનું દર્દ કેવુ હોય તે વાત ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી હસતા હસતા કહી ગયા. કડીમાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે હસતા હસતા…
View More હસતા હસતા ચાર્જ સોંપવાની વાત આવી તો બધા મારી સામે કેમ જોવે છે ? : નીતિન પટેલધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધા
ધ્રાંગધ્રા ના પોસ્ટ ઓફિસ રોડ પર પ્રસિધ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગૃપ હાઉસીંગ સોસાયટી ના નામે પાચ વષઁથી ઓફીસ ખોલી દર મહિને રોકાણ કરી 6 વષઁ…
View More ધ્રાંગધ્રામાં 100થી વધુ લોકો પાસે કરોડોનું રોકાણ કરાવી કંપનીએ તાળાં મારી દીધાઅમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાન
સાવરકુંડલા ના દર્દીએ 2021 મા કરાવેલ ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી ચિતલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોકટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા…
View More અમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાનચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ
જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને…
View More ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયો
જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક વ્યાજ વટાવની ગેરકાયદે પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નવાગામ ઘેડમાંથી…
View More ગેરકાયદેસર નાણાં ધીરનાર ફરાર આરોપી અંતે ઝડપાયોકાના જસાપર ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતી સીમાબેન વિનોદભાઈ વસુનીયા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો…
View More કાના જસાપર ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાતસેન્ટ્રલ બેન્કમાં 1.56 કરોડનું કૌભાંડ કરનાર મેનેજર પકડાયો
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના આજથી 9 મહિના પહેલા ના ચીટીંગના પ્રકરણ નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ઝડપાયો છે. તેની સામે કલમ 70 મુજબ…
View More સેન્ટ્રલ બેન્કમાં 1.56 કરોડનું કૌભાંડ કરનાર મેનેજર પકડાયોજિલ્લાના 92 વીજ જોડાણમાંથી રૂપિયા 57.62 લાખની ચોરી પકડાઈ
જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયા ના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 39…
View More જિલ્લાના 92 વીજ જોડાણમાંથી રૂપિયા 57.62 લાખની ચોરી પકડાઈ