શહેરમાં આગામી તારીખ 16/07/2026ના રોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી…
View More અષાઢી બીજની રથયાત્રાના રૂટ ઉપરના 26 રસ્તાઓ બંધ કરાશેgujarat
આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવ અને આનંદની વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન સખીદા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લીંબડીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા…
View More આંતરરાષ્ટ્રીય હેન્ડબોલમાં ભાવેશ તાવિયાએ ગોલ્ડ મેડલ જીતી સૌ.યુનિ.નું ગૌરવ વધાર્યુંસુરતમાં ખાડીના દબાણો તોડી પાડો, પૂર માટે જવાબદારો બચશે નહીં
સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાબડતોડ સુરતની મુલાકાતે દોડી આવ્યા હતા. સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી આ…
View More સુરતમાં ખાડીના દબાણો તોડી પાડો, પૂર માટે જવાબદારો બચશે નહીંસિંગાપોર ટૂરના નામે 40 લોકો સાથે 7.59 લાખની ઠગાઈ
રાજકોટમાં સિંગાપોર પ્રવાસના નામે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 40 જેટલા લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવવાનો વારો આવ્યો છે. કાલાવડ…
View More સિંગાપોર ટૂરના નામે 40 લોકો સાથે 7.59 લાખની ઠગાઈલોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવ
આયોજન સમિતિ દ્વારા લે-આઉટ તૈયાર, યાંત્રિક રાઇડસના ભાવો યથાવત રહેશે રાજકોટના લોકમેળાનું વિશેષ મહત્વ છે. દર વર્ષે લાખો લોકોની ભીડને આકર્ષતા ભવ્ય જન્માષ્ટમી લોકમેળાના આયોજનને…
View More લોકમેળાને મોંઘવારી નડશે; ખાણીપીણીના સ્ટોલના ભાવમાં 5થી 10 ટકાનો વધારો સંભવચોમાસામાં સરીસૃપોનો ત્રાસ: ધો.10ના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડયા
ચોમાસાની ઋતુની શરૂૂઆત થતાં જ રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં જીવજંતુઓ અને ઝેરી સરીસૃપોનો ત્રાસ અતિશય વધી ગયો છે. વરસાદના કારણે જમીનમાં પાણી ભરાતા દર…
View More ચોમાસામાં સરીસૃપોનો ત્રાસ: ધો.10ના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોને સાપ કરડયાકાથરોટા ગામે પાણીની કુંડીમાં પડી જતા 4 વર્ષના માસૂમનું મોત
રાજકોટના કાથરોટા ગામે ખેત મજુરી કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો માસુમ બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી ગયો હતો. માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નિપજતા…
View More કાથરોટા ગામે પાણીની કુંડીમાં પડી જતા 4 વર્ષના માસૂમનું મોતશાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે જીલ્લા પોલીસ વડાની સુચનાથી કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય એલસીબીની ટીમે શાપર-વેરાવળ વિસ્તારમાંથી પરપ્રાંતીય…
View More શાપર-વેરાવળમાંથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે એમપીનો શખ્સ ઝડપાયોવડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે આવેલા વડાળી ગામે કામ બાબતે બહેન સાથે ઝઘડો થતાં યુવતીએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ…
View More વડાળીમાં કામ બાબતે બહેન સાથે ઝઘડો થતા યુવતીએ ફિનાઈલ પી લીધુંઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી
રાજકોટ શહેરના માલવીયાનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ શેરી નંબર 08 ખાતે આવેલા ’વોક્ષ ફેશન ક્લબ’ નામના શોરૂૂમમાં…
View More ઇન્દ્રપ્રસ્થનગરમાં આવેલી દુકાનમાં અજાણી મહિલા દ્વારા 98 હજારના વાયરની ચોરી