ગુજરાત રાજયનો વિકાસ દિન-પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહયો છે અને દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહયુ છે. હાલમાં રાજય સરકાર દ્વારા જંત્રીના…
View More જંત્રીના જંગી ભાવવધારાથી વેપાર-ઉદ્યોગોને હાલાકીgujarat
નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશે
કોઇપણ જાતના વાસ્તવિક સરવે વગર જ જંત્રીદરોમાં વધારો સુચવી દેવાયો, પુખ્ત વિચારણા કરવા માગણી રોકાણકારો ઉપર નફામાંથી કેપિટલ ગેઇન, સ્ટેમ્પ ડ્યૂટી, જીએસટીનો અસહય બોજો પડશે…
View More નવા જંત્રીદરો અમલમાં આવે તો રિઅલ એસ્ટેટનો મૃત્યુઘંટ વાગી જશેબનાસ બેંકના ચેરમેન-વા.ચેરમેન પદે ભાજપના મેન્ડેટથી નિમણૂક કરાઇ
ડાયાભાઇ પિલિયાતર ચેરમેન અને કેશુભા પરમારને વા.ચેરમેન બનાવાયા બનાસ બેંકના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પીલિયાતરની વરણી થઈ…
View More બનાસ બેંકના ચેરમેન-વા.ચેરમેન પદે ભાજપના મેન્ડેટથી નિમણૂક કરાઇGPSC ચેરમેન હસમુખ પટેલના નામે બોગસ ટેલીગ્રામ ચેનલ ચાલુ થઇ
પૂર્વ ગુજરાત પોલીસ રિકૃટમેન્ટના ચેરમેન અને વર્તમાન જીપીએસસી અધ્યક્ષ પૂર્વ આઇપીએસ હસમુખ પટેલનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઇ ગઠીયો એક કા ચારની લોભામણી…
View More GPSC ચેરમેન હસમુખ પટેલના નામે બોગસ ટેલીગ્રામ ચેનલ ચાલુ થઇદાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલ
વેરા વિભાગે 11 આસામીઓને જપ્તીની નોટિસ આપી રૂા.30.02 લાખની વસૂલાત કરી મહાનગરપાલિકાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજાર, બાપુ નગર સહિતના કોમર્શીયલ વિસ્તારોમાં ઝુંબેશ…
View More દાણાપીઠ, બાપુનગરમાં 21 મિલકતો સીલભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરો
રાજકોટ શહેરની કમનસીબી કહેવાય કે મોટેભાગે શહેરના મુખ્યમાર્ગો અને સોસાયટીના રસ્તાઓની વચ્ચોવચથી ભુગર્ભ ગટર પસાર થાય છે અને તેના ઢાકણા પણ રોડની વચ્ચો વચ હોવાથી…
View More ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું દેખાય તો મનપાને ફોન કરોગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયું
ગોલ્ડ સ્મગલિંગ હબ તરીકે વિકસી ચૂકેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 8 મહિનામાં 42 કરોડ રૂૂપિયાનું દાણચોરીનું સોનું ઝડપાયું છે. કસ્ટમના અધિકારીઓએ…
View More ગોલ્ડ સ્મગલિંગ હબ બનતું અમદાવાદ એરપોર્ટ, 8 માસમાં 42 કરોડનું સોનું પકડાયુંરાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસ
પોલીસ મથકોમાં ફરિયાદોના બદલે અરજીઓ લઇ તપાસમાં ફિંડલા, માત્ર ઉઘરાણામાં જ રસ રાજકોટ શહેરમાં કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતી સામે રેલી યોજવાની કોંગ્રેસને મંજૂરી નહીં મળતા આજે…
View More રાજકોટની પ્રજા પોલીસના બદલે ગુનેગારોના ભરોસે: કોંગ્રેસસાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોત
સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર ગખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વડાલી રેલ્વે ફાટક પાસે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.…
View More સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં 2ના મોતઅમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ લગાવી મોતની છલાંગ, માનસિક બિમારીની ચાલતી હતી દવા
અમદાવાદના નરોડા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડા વિસ્તારમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવીને આપઘાત કર્યો છે. આ…
View More અમદાવાદના નરોડામાં પોલીસકર્મીની પત્નીએ પુત્રને ત્રીજા માળેથી ફેંકી પોતે પણ લગાવી મોતની છલાંગ, માનસિક બિમારીની ચાલતી હતી દવા