યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરી ઠગાઇ કરતી નાઇઝિરિયન ગેંગના ત્રણ સાગરીતોને વડોદરા સાયબર સેલે દિલ્હી ખાતેથી ઝડપી પાડયા છે. વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલાં…
View More યુવતીઓ સાથે મિત્રતા કરી રૂા.15 કરોડ પડાવ્યા, વડોદરા પોલીસે નાઇઝિરિયન ગેંગને દિલ્હીથી પકડીgujarat
ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી
તાલુકાના ખારીરોહરની સીમમાં આવતા તથા આ શહેરની ભાગોળે આવેલા મચ્છુનગર વિસ્તારમાં ફોટો વાયરલ કરવાનું મનદુ:ખ રાખી દક્ષાબેન રાજુ મકવાણા (કોળી) નામની યુવતી ઉપર ક્રૂરતાપૂર્વક છરીના…
View More ગાંધીધામમાં યુવતીને નણદોયાએ છરીના 17 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારીગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યું
ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે,…
View More ગઢડામાં 13 વર્ષની બાળા પર કૌટુંબિક ભાઇએ દુષ્કર્મ આચર્યુંધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાત
રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત…
View More ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાતહીરા ઉદ્યોગ ઉપર 60 વર્ષનું સૌથી મોટું સંકટ
બે લાખથી વધુ કારીગરોએ નોકરી ગુમાવી, 18 માસમાં 45 આપઘાત 1000થી વધુ નાના કારખાના બંધ, મોટી ફેકટરીઓમાં પણ 20થી 50 ટકા સુધી પગાર ઘટાડો, ડાયમંડ…
View More હીરા ઉદ્યોગ ઉપર 60 વર્ષનું સૌથી મોટું સંકટનથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોત
ટ્રાન્સફોર્મરમાં લાઇટ ચેક કરતી વેળા બનાવ બન્યો જામનગરના એક ખેડૂત યુવાનને વીજ પોલ પર પર ચડીને ટ્રાન્સફોર્મર માં લાઈટ ચેક કરતી વેળાએ એકાએક વિજ આંચકો…
View More નથુવડલા ગામે ખેડૂતને વીજ આંચકો લાગતાં મોતલતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પર
ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી 80 જેટલા બેંક ખાતામાંથી રૂૂ.1,56, 57,993ની ઉચાપત કર્યાની નવ મહિના…
View More લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પરરૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું
રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર…
View More રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયુંપુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશ
જામનગર નજીક દરેડ ગામે આવેલા બીઆરસી ભવનમાં બાળકોને વિતરણ કરવા માટેના હજારો પાઠય પુસ્તકો અતિવૃષ્ટીમાં પલળી જવાના પ્રકરણમાં સમિતિના રીપોર્ટ બાદ રાજ્યના શિક્ષા વિભાગમાંથી યોગ્ય…
View More પુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશનેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે.…
View More નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત